આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

બુધ્વાર, 1 ડિસેમ્બર 2021

પોઝિટિવઃ– ઘરમાં ધાર્મિક કે અધ્યાત્મિકને લગતા થોડા કાર્યક્રમ સંપન્ન થઈ શકે છે. જેથી પોઝિટિવિ ઊર્જા અનુભવ કરશે તમારા સિદ્ધાંતવાદી દૃષ્ટિકોણ સમાજમાં તમને સન્માનિત કરશે.

નેગેટિવઃ-ક્યારેય જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારા મનોબળમાં ઘટાડો આવીશકે છે. તમારો સ્વભાવ પોઝિટિવ જાળવી રાખો. વર્તમાન પરિસ્થિતિઓમાં જ તમારું ધ્યાન લગાવો.

વ્યવસાયઃ– આ સમયે આવકની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે.

લવઃ– પરિવારમાં એકબીજા સાથે તાલમેલમાં ઘટાડો આવવાના કારણે તણાવ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– વાસી ભોજન કરવાના કારણે લીવરમાં તકલીફ થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– સોસાયટીને લગતી ગતિવિધિઓમાં તમારું યોગદાન આપો. તેનાથી તમારી લોકપ્રિયતાની સાથે જનસંપર્કની સીમા પણ વધશે. સાથે જ થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત પણ થશે.

નેગેટિવઃ– ફાયનાન્સને લગતા કાર્યોમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે. સાથે જ કોઈપણ વ્યક્તિ સાથે લેવડ-દેવડ ન કરો. કોઈપણ કામને ટાળવાની કોશિશ ન કરો,

વ્યવસાયઃ– વેપારમાં કોઈ નવી યોજના અને સફળતા તમારી સામે આવશે.

લવઃ– પ્રેમ સંબંધોને પારિવારિક સહમતિ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં ફેરફારના કારણે આળસની સ્થિતિ રહેશે

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– બાળકોને લગતું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય બની શકે છે. ઘરમાં સુકૂન અને સુખમય વાતાવરણ રહેશે. આ લાભદાયક ગ્રહ સ્થિતિનો ભરપૂર લાભ લો. તમારો વિવેક અને આદર્શવાદિતા તમને ઘર અને સમાજમાં માન-સન્માન આપશે.

નેગેટિવઃ– વ્યવહારિક રહેવું પણ જરૂરી છે. વધારે આદર્શવાદી તમારા પોતાના માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. આજે મનોસ્થિતિ થોડી વિચલિત થઈ શકે છે.

વ્યવસાયઃ– છેલ્લા થોડા સમયથી મંદ વ્યવસાયિક કાર્યો આજે ગતિ પકડશે.

લવઃ– પતિ-પત્ની મળીને બાળકો તથા ઘર-પરિવારને લગતા વિવાદ ઉપર વિચાર કરો

સ્વાસ્થ્યઃ– ડાઇઝેશનને લગતી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષકારી રહેશે. દરેક કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. થોડા લોકો જે તમારા વિરૂદ્ધ હતા, આજે તમારી બેગુનાહી તેમની સામે સાબિત થઈ શકે છે. 

નેગેટિવઃ– દેખાડાના ચક્કરમાં વધારે ખર્ચ કરવો કે ઉધાર લેવાથી બચવું. સાથે જ, જો કોઈને વચન આપ્યું છે તો તેને પૂર્ણ કરો. નહીંતર તમારી છાપ ખરાબ થઈ શકે છે. 

વ્યવસાયઃ– કારોબારી ગતિવિધિઓ થોડી ધીમી રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– આજે થોડી મુશ્કેલીઓ આવવા છતાંય તમે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર સાથે કાર્યોને વ્યવસ્થિત કરતા જશો. ધીમે-ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થતી જશે. 

નેગેટિવઃ– નજીકના સંબંધીઓ વચ્ચે આંતરિક પારિવારિક મામલાઓને લઈને તણાવની સ્થિતિ રહી શકે છે. કોઈપણ પ્રકારના નવા રોકાણને હાલ ટાળો. ધનને લગતી નકારાત્મક સ્થિતિઓ જોવા મળી રહી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારની અસમંજસની સ્થિતિમાં પારિવારિક લોકોની સલાહ લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– આજે કોઈ અટવાયેલું પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી રાહત મળી શકે છે. કોઈ ધાર્મિક સ્થળે જવાથી પણ તમને માનસિક સુકૂન રહેશે અને ફરીથી તમે ફ્રેશ અનુભવ કરશો.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકો તથા ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો. સમાજમાં અપમાન અને અપયશની સ્થિતિ બની શકે છે. વિચારોને પોઝિટિવ કાર્યો તરફ લગાવો.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે હાલ કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ– પરિવારના લોકો વચ્ચે પ્રેમ અને સુખમય વ્યવહાર રહેશે

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ શુભ છે. આ સમયે તમારા વ્યવહાર અને ભૂતકાળમાં કરેલી ભૂલોનો સુધારો. તમે આ અંગે કામ પણ કરી રહ્યા છો. આ પ્રકારની કોશિશથી લોકો સાથે સંબંધોમાં આશ્ચર્યજનક સુધાર આવશે.

નેગેટિવઃ– ખોટી મોજ-મસ્તી તથા બહારની ગતિવિધિઓમાં તમારો સમય નષ્ટ ન કરો. કેમ કે આ કારણે તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય અંજામ આપી શકસો નહીં. ઘરના વડીલોને ઇગ્નોર ન કરો

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ ગ્રહ સ્થિતિમાં થોડો પોઝિટિવ ફેરફાર આવી રહ્યો છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગળાને લગતું કોઈ ઇન્ફેક્શન વગેરેને ગંભીરતાથી લો.

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– ગ્રહ ગોચર પોઝિટિવ રહેશે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાતથી લાભ અને માન-સન્માનની પ્રાપ્તિ થશે. જેથી તમારી કાર્યક્ષમતામાં પણ નિખાર આવશે.

નેગેટિવઃ– સ્વાર્થી મિત્રોથી દૂર રહો. તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે, કોઈના કારણે મનમાં નિરાશા રહેશે. એટલે બહારના લોકોના વ્યક્તિત્વની મૂલ્યાંકન કર્યા પછી જ તેમની સાથે સંબંધ બનાવો

વ્યવસાયઃ– તમારા વ્યવસાયના સંપર્કોને વધારે મજબૂત કરો.

લવઃ– પરિવારના સહયોગથી તમારા કામ ઉપર ધ્યાન આપો

સ્વાસ્થ્યઃ– વધારે કામના ભારના લીધે માથાનો દુખાવો રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– ઘરમાં મહેમાનોની અવર-જવરથી ઉત્સવનું વાતાવરણ રહેશે. આ સમયે તમારો આત્મવિશ્વાસ તમારા માટે નવી સફળતાનું નિર્માણ કરી રહ્યો છે. પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધારે મજબૂત કરો

નેગેટિવઃ– આવકના સાધન વધવાની સાથે-સાથે ખર્ચ પણ રહેશે. જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલે બજેટ બનાવીને રાખવું જરૂરી છે. સાથે જ ગુસ્સા અને ઇગો ઉપર પણ નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી ગતિવિધિઓમાં આંતરિક વ્યવસ્થામાં થોડો ફેરફાર લાવો

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે

સ્વાસ્થ્યઃ– લોહીને લગતી કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– આજે તમે સંપૂર્ણ મહેનતથી દરેક કાર્યને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છો. તમારી લગન અને મહેનત તમને યોગ્ય પરિણામ પણ આપશે. કોઈ નજીકના મિત્રનો સહયોગ તમારી હિંમત વધારશે. 

નેગેટિવઃ– જો કોઈ રાજકીય કે કોર્ટને લગતો કોઈ મામલો ચાલી રહ્યો છે તો આજે સાવધાન રહો. તેને લગતી કોઈ વાતને લઈને તણાવ ઊભો થઈ શકે છે. 

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી હાજરી જરૂરી રહેશે.

લવઃ– પારિવારિક સહયોગ અને સુખ-શાંતિ પૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારા બધા કાર્યો ઉપર ધ્યાન ન આપવાના કારણે ડિપ્રેશન રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– સમય અનુકૂળ છે. તમને એવું લાગશે કે કોઈ દૈવીય શક્તિનો આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. વધારે લાભની શક્યતા નથી પરંતુ તમે તમારું બજેટ સંતુલિત રાખવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ– વિપરીત પરિસ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ તેનું સમાધાન શોધવાની કોશિશ કરો. તમે તમારા મનોબળ દ્વારા પરિસ્થિતિ ઠીક કરવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ– કોઈની સાથે પાર્ટનરશિપને લગતી યોજના બની શકે છે.

લવઃ– લગ્નજીવન અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ– અચાનક ઘરમાં કોઈ નજીકના સંબંધીના આગમનથી સુખમય વાતાવરણ રહેશે. પોઝિટિવ વાતો પણ થશે. વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા કોઈ વિઘ્ન દૂર થવાથી રાહત અનુભવ થશે.

નેગેટિવઃ– ખોટા વિવાદથી દૂર રહેશો. કોઈ વારસાગત વિવાદને લઈને તણાવ રહી શકે છે. તમે તમારા શંકાશીલ સ્વભાવને બદલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર તમારું પૂર્ણ નિયંત્રણ રહેશે.

લવઃ– પારિવારિક નાની-મોટી વાતોને ઇગ્નોર કરો

સ્વાસ્થ્યઃ– વર્તમાન નકારાત્મક વાતાવરણના કારણે બેદરકારી કરવી યોગ્ય નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here