1. બે દોસ્તોએ નોકરી છોડીને દાર્જિલિંગની ચાનું માર્કેટિંગ શરૂ કર્યુ; બે મહિનામાં 500 કસ્ટમર્સ બન્યા, 10 લાખ રૂપિયાથી વધુનો બિઝનેસ
2. કોરોનાકાળમાં આર્થિક અડચણો વચ્ચે રાજ્યમાં નવી 10,192 કંપની રજિસ્ટર; દેશમાં 1.91 લાખ કંપની શરૂ થઇ: ગુજરાત સાતમા ક્રમે
Visit Saurashtra Kranti Homepage here
3. સ્કૂલો શરૂ થતાં બાળકોને જોખમ, કોવિડ કોર કમિટીના સભ્ય ડો. પાર્થિવ મહેતાની ચેતવણી: ભેજવાળું વાતાવરણ, તડકાનો અભાવ, 25-35 ડીગ્રી તાપમાનમાં કોઈપણ વાઇરસ, બેક્ટેરિયા- ફૂગને સાનુકૂળ વાતાવરણ મળી રહે છે
4. ગણેશોત્સવમાં 8 સ્પેશિયલ ટ્રેનોને 38 વખત દોડાવાશે, 11 ઓગસ્ટથી ટ્રેનોનું બુકિંગ શરૂ કરાશે: ઉધના-મડગાંવ સહિતની ટ્રેનો જાહેર કરાઇ
5. રાજકોટમાં બનેલી સોના-ચાંદીની રાખડી સમગ્ર દેશમાં જાય છે, રક્ષાબંધને 40 લાખનો વેપાર: સોનામાં રૂ. 1500થી 60 હજાર અને ચાંદીમાં રૂ.500થી 8 હજાર સુધીની રાખડીની ખરીદી
6. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ-2021:ગાઇડલાઇનના પાલન સાથે દબદબાભેર પ્રારંભ, ફેસ્ટિવલમાં પ્રથમ તબક્કામાં 200 જ સહેલાણીઓને પ્રવેશ અપાયો: બોટિંગ હાઉસ નજીક હસ્તકલા બજાર ખુલ્લું મુકવામાં આવ્યું.
ફરજિયાત માસ્ક સાથે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓએ કાર્યક્રમની માણી મજા
Read About Weather here
7.એથ્લેટિક્સ અને ગોલ્ફમાં ભારતને અત્યારસુધીનો પહેલો મેડલ મળવાની આશા; રેસલિંગમાં બજરંગની બ્રોન્ઝ મેડલ ગેમ
8 IND v/s ENG ટેસ્ટ ‘”DAY 3 સ્ટમ્પ્સ’: ત્રીજા દિવસે માત્ર 49.2 ઓવરની રમત રમાઈ, બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડનો સ્કોર 25/0; ઈન્ડિયા પાસે હજુ 70 રનની લીડ
9.વિશ્ર્વ અંગદાન દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન, 7 દિવસ સ્મશાન-મંદિરમાં 50 કાર્યકર્તાની ટીમ સવાર- સાંજ રહેશે: જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટનું અભિયાન, ડોકટર, વકીલ, આગેવાન જોડાશે
10.રાજકોટ શહેરમાં તાવ અને શરદીના કેસમાં ધરખમ વધારો : જુલાઈ માસમાં મનપાના ચોપડે 500 કેસ નોંધાયા, સિવિલમાં એક જ મહિનામાં ડેંગ્યૂના 8 કેસ આવ્યા જે ગત માસ કરતા ત્રણ ગણા, તાવનો આંક પણ વધ્યો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here