1.રામ નાથ કોવિંદે કાળી મંદિરનું ઉદઘાટન કર્યું, પાકિસ્તાન સેનાએ આગ લગાડી નાશ કરેલો
વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાએ બાંગ્લા સ્વતંત્રતા આંદોલનને દબાવવા ઓપરેશન સર્ચલાઈટ ચલાવવામાં આવેલું
Visit Saurashtra Kranti Homepage here
2.ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ શોધ્યો 1306 પગ ધરાવતો જીવ, ધરતીના પેટાળમાં 200 ફૂટની ઊંડાઈએ મળી આવ્યો
અંગ્રેજીમાં મિલીપીડનો શાબ્દિક અર્થ થાઉજેન્ડ ફીટ એટલે કે હજારો પગ હોય છે
ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ 1306 પગ ધરાવતા એક દુર્લભ જીવની શોધ કરી છે.
3. સ્ટેડિયમ નજીક સતત વીજળી પડતા ગેમ રોકવી પડી, અમ્પાયર્સે ખેલાડીઓને મેદાન બહાર મોકલ્યા
બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે 473 રનના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી હતી
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલી એશિઝ સિરીઝની ડે-નાઈટ મેચમાં વીજળી પડતા તેને સ્થગિત કરવી પડી છે.
4. મમ્મી-પાપા, ભૈયા ઔર દીદી આપ મુઝે ફ્રી ફાયર ગેમ ખેલને નહિં દેતે હો, ઇસલિયે મૈ 1 હજાર રૂપિયા લેકે ઘર છોડકે જા રહા હૂં’
વાપીનો બાળક ઘર છોડીને ભાગ્યો, 6 દિવસ બાદ રાજસ્થાનથી મળ્યો
5. ઉત્તર કોરિયામાં 11 દિવસ સુધી હસવા, શરાબ પીવા અને શોપિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, લોકોએ ઉદાસ રહેવું પડશે
કિમ જોંગ ઈલનું 17 ડિસેમ્બર,2011ના રોજ 69 વર્ષની ઉંમર હૃદય રોગના હુમલાને લીધે અવસાન થયું હતું
6. છત્તીસગઢની સગીરા સગીર પ્રેમીને મળવા મેઘરજ પહોંચી, સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યાં બાદ પ્રેમ થતાં લગ્નનો નિર્ણય પણ કર્યો
મેઘરજના અંતરિયાળ ગામડાનો ધો. 12માં ભણતાં 17 વર્ષનો વિદ્યાર્થી અને અને છત્તીસગઢ ના રાયપુર જિલ્લાની 18 વર્ષની યુવતી મોબાઇલમાં સોશિયલ મિડીયાથી 4 મહિનાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા
7. હેડ ક્લાર્કનું પેપર ફોડનારા ‘આતંકવાદી’, આતંકવાદીઓના સૂત્રધાર ‘સરકારી’
પેપર બહાર લાવનાર સરકારી કર્મચારી હજુ પહોંચની બહાર
દેશમાં પ્રથમવાર સરકારી પરીક્ષાનું પેપર ફોડનારાઓ સામે આતંકવાદ વિરોધી ધારા લાગશે, ગુજસીટોક લગાવવા ગૃહપ્રધાનની જાહેરાત
8. નિરમા વિદ્યાવિહારના ધોરણ 5, 9 અને 11ના 3 વિદ્યાર્થી; ઉદ્ગમ સ્કૂલની ધોરણ 2ની વિદ્યાર્થિની પોઝિટિવ
નિરમા વિદ્યાવિહારે 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન ક્લાસ બંધ કર્યા
9. અઠવામાં લીકેજ મરામત કરાતાં આજે પણ પાણીની સમસ્યા રહેશે
બે દિવસની કામગીરીને પગલે 4.50 લાખ લોકોને હાલાકી
પારલેપોઇન્ટ નજીક મુખ્ય પાણીની મેઇન લાઇનમાં લીકેજ રિપેર કરવા શુક્રવારે કાપ મુકાયો હતો.
Read About Weather here
10. યુવતીને ભગાડી સગર્ભા બનાવી, પેટના દુ:ખાવાની ગોળી છે તેવું કહી તે પીવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો
ગોંડલ પંથકની યુવતીની સગાઇ થઇ હતી, પરિચિત શખ્સ ભગાડી ગયા બાદ મૈત્રી કરારથી રાખતો હતો, અંતે તરછોડી દીધી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here