1.અમદાવાદમાં નારણપુરામાં 19 એકરમાં રૂ.584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે
2.સર્વિસ સેક્ટરમાં પ્રવૃતિઓ ધીમી, જુલાઇ માસમાં PMI 45.4 નોંધાયો
Subscribe Saurashtra Kranti here
3.દેશનું કુલ દેવું આ વર્ષે જીડીપીનાં 62 ટકા સુધી વધશે: નાણામંત્રી: દેશની રાજકોષીય ખાધ 6.8 ટકા રહેવાની શક્યતા
4.પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતનું સમુદ્રમાં પરીક્ષણ શરૂ ચીન સમુદ્રમાં ભારત ચાર યુદ્ધજહાજ મોકલશે
5.GSTની સાઈટ પર ફોર્મ ખૂલવામાં ધાંધિયા વેપારીઓનું 200 કરોડનું રિફંડ અટકી ગયું: નવી વેબસાઇટ બન્યા બાદથી જ તકલીફ શરૂ થઈ ગઈ
6.પહેલીવાર દેશના 1 જ દિવસમાં 2 મેડલ પાકા: કઝાખસ્તાનના પહેલવાન નુરઇસ્લામે હાથ પર બટકું ભર્યુ, તો પણ રવિ દહિયાએ જકડી રાખ્યો…
7.ઓસ્ટ્રેલિયાનું 7 વર્ષ જૂનું સ્ટાર્ટઅપ 2.15 લાખ કરોડ રૂપિયામાં વેચાયું: ‘હાલ ખરીદો, પૈસા પછી આપો’ ની સુવિધા
Read About Weather here
8.ભારતીયોની તુલનામાં પશ્ચિમના દેશોના લોકો લાગણી ભડકાવતા ભાષણોની ચિંતા ઓછી કરે છે: સરવેનું તારણ 28દેશમાં સરવે, 23 હજાર લોકોને અભિવ્યક્તિની આઝાદી અંગે સવાલ પૂછાયા
9.બાંગ્લાદેશમાં લગ્ન સમારંભ પર વીજળી પડતા 17 લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા
10.121 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજને હેરિટેજ સ્મારકમાં સ્થાન; ઇમારતનો મધ્ય ખંડ 100 બાય 60 ફૂટનો, એકપણ પીલર નહીં
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here