આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ, ૨૯ દેશમાં ૩૭૩ કેસ

ઓમિક્રોનને લઈને ભારત સરકાર વધુ સતર્ક બની : કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં કોરોનાના ૧૦ હજારથી વધુ સક્રિય કેસ છે, દેશના ૫૫ ટકા કેસ આ બે રાજ્યમાંથી આવ્યા

Visit Saurashtra Kranti Homepage here

2.સુરતમાંગાંજાનીહેરાફેરીનોપર્દાફાશકરાયો :40 કિલોગાંજાસાથે4.27 લાખનોમુદ્દામાલજપ્ત : 2 પુરુષ, 2 મહિલાપોલીસજાપ્તામાં

3.રેલવે એન્જીનિયર મૂરતીયો હેલિકોપ્ટરમાં દુલ્હનને લેવા લગ્નના માંડવે પહોંચ્યો, આ માટે 8 લાખ ખર્ચ્યા

4.પોલીસ ભરતી:રાજ્યભરમાં આજથી 8 સ્થળોએ PSI અને LRDની શારીરિક કસોટી શરૂ, પારદર્શિતા જાળવવા CCTVની દેખરેખમાં થશે સંપૂર્ણ પ્રક્રિયા

4 લાઈનમાં 50 ઉમેદવાર એમ એકવારમાં કુલ 200 ઉમેદવારને દોડાવવામાં આવશે

5.વેરાવળમાં નિવૃત્ત આર્મીમેન પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને મહિનાથી નિઃશુલ્ક ટ્રેનિંગ આપે છે, ખાવા-રહેવાની પણ વ્યવસ્થા

શહેર PI, PSI અને પોલીસ કોન્‍સ્‍ટેબલો સમયાંતરે મુલાકાત લઈ ભરતી પરીક્ષા સંબંધે ઉમેદવારોને માર્ગદર્શન આપે છે

નિ:શુલ્‍ક વર્ગોમાં જોડાયેલા 104 પૈકી દૂરથી આવતા 25 ઉમેદવારને રહેવા, જમવાની નિ:શુલ્‍ક વ્‍યવસ્‍થા કરી અપાઈ

6.મિર્ઝાપુર વેબ સિરીઝના અભિનેતા બ્રહ્મા મિશ્રાનું શંકાસ્પદ સંજોગોમાં મોત, વર્સોવાના ઘરેથી મૃતદેહ મળ્યો, આકસ્મિક અવસાનથી ટીમ આઘાતમાં

7.‘ગદ્દર-2’નું શૂટિંગ શરૂ: તસવીર જોઈ ફેન્સને જૂની યાદો તાજી થઈ

8.લોકડાઉન રિટર્ન્સ : દક્ષિણ આફ્રિકામાં લાગુ કરાયુ

ઓમિક્રોન’ નુ ઉદગમસ્થાન એવા દક્ષિણ આફ્રિકામાં હાલત ખરાબ: લેવલ-1 લોકડાઉન; લોકો ઘરની બહાર નહીં નીકળી શકે: માર્ગો સુમસામ બન્યા

9.ચિઠ્ઠી મામલે વિવાદ: ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ બ્રિટિશ પીએમને ‘જોકર’ કહ્યા

શરણાર્થી બોટ ડૂબવાના મામલે બંને નેતાઓ વચ્ચે વાતચીત થયા બાદ મુદ્દો વકર્યો

Read About Weather here

10.ભારતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રી : આ રાજ્યમાં બે કેસ નોંધાયા

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટ ના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે. ઓમિક્રોન વાયરસનું સંક્રમણ સાઉથ આફ્રિકા થી પરત આવેલ 66 વર્ષ અને 46 વર્ષની ઉમરના વ્યક્તિમાં જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના 373 કેસ નોંધાયા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here