1.વાદળ ફાટતાં જામનગરના 20 અમરનાથ યાત્રી ફસાયા
વેપારી દંપતીની સંગમ ઘાટીથી વાત
Visit Saurashtra Kranti Homepage here
2.ઉમરગામમાં અસમાજિક તત્ત્વોએ 18 ગાય ઉપર એસિડ નાખી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો
છેલ્લા બે માસમાં દયાજનક સ્થિતિમાં મળેલી ગાયોની સારવાર
3.એક બીમાર શ્વાનનો જીવ બચાવવા માટે તંદુરસ્ત પાલતુ શ્વાને રક્તદાન કર્યું
એક બીમાર શ્વાનની જિંદગી બચાવવા માટે તંદુરસ્ત પાલતુ શ્વાનનું રક્ત મેળવી તેને ચઢાવવામાં આવ્યું હોય તેવી ઘટના વડોદરામાં બની છે.
4.માનવેન્દ્રસિંહ ગોહિલનાં વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન, રિચર્ડ્સે ફેસબુક પર તસવીરો શૅર કરી
દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે બે દિવસ પહેલાં પોતાના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.
5.3 મહિલા સહિત 15નાં મોત, 25 ટેંટ પાણીમાં વહી ગયા; 45 શ્રદ્ધાળુ ફસાયા, એરફોર્સ પણ રાહત અને બચાવકાર્યમાં જોડાયું
અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સર્જાઈ છે. આ ઘટના શુક્રવારે 5:30 વાગ્યાની છે.
6.ચીનનું એરક્રાફ્ટ લદાખમાં ભારતીય સેનાની પોઝિશન નજીક પહોંચી ગયું, વોર્નિંગ મળ્યા બાદ પાછું ફર્યું
લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)નજીક ચીનના વાયુદળે યુદ્ધ અભ્યાસ કર્યાંનો ખુલાસો થયો છે.
7.ફિલ્મ ‘પોન્નિયિન સેલવન’નું ટીઝર લૉન્ચ થાય તે પહેલાં તમિળ સુપરસ્ટાર વિક્રમ હોસ્પિટલમાં દાખલ
56 વર્ષીય તમિળ સુપરસ્ટાર વિક્રમને ચેન્નઈની કોવેરી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.
8.’યે હૈ ચાહતેં’ ફૅમ ઐશ્વર્યા નવાં દયાભાભી બનશે? મેકર્સ પર્ફોર્મન્સથી ખુશખુશાલ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પાંચ-પાંચ વર્ષથી દયાભાભી જોવા મળ્યા નથી.
9.’પંજાબની કેટરીના’ શહનાઝ ગિલે ચાલતાં ચાલતાં ગુસ્સામાં હીલ્સ ઊતારીને ફેંકી દીધી
‘બિગ બોસ’ ફૅમ શહનાઝ ગિલ ફેવરિટ સેલેબ્સમાંથી એક છે.
Read About Weather here
10.ડાયમંડ કૌભાંડમાં મીત કાછડિયાની જામીન અરજી બીજી વખત નામંજૂર
આરોપીએ રૂ.204 કરોડનું ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડ કર્યું હતું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here