1.7 જુલાઈએ 41મો જન્મદિવસ ઊજવશે માહી, વિજયવાડામાં ફેન્સે કટ આઉટ્સ લગાવ્યા
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની આજે ગુરુવારે પોતાનો 41મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
2.પતિ શિવપુરીમાં પિયરમાં રહેલી પત્નીને લેવા ગયો, ઈનકાર કરતાં દીકરી ઉપર ગુસ્સો ઉતાર્યો
મધ્યપ્રદેશના શિવપુરીમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ 5 વર્ષના દીકરી ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.
3.સગીરે યુવતીનું અપહરણ કરી લગ્ન કરી દીધા, ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંદનામું રજૂ કર્યું
પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે ગુનો નોંધવા પોલીસમથકનાં પગથિયાં ઘસી નાખ્યા
4.બિલાસપુરમાં બાઉકસવાર કરી કૉમેન્ટ, કોલર પકડીને ઢસડ્યો, માર પડ્યો તો માફી માગી
છત્તીસગઢના બિલાસપુરમાં યુવતીઓ પર કોમેન્ટ કરવાને લઈને રસ્તા વચ્ચે જોરદાર હોબાળો થયો.
5.વધુ 14 ટ્રેનોમાં મુસાફરી માટે મંજૂરી અપાઈ, લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ શરૂ કરાયા
રેલવે દ્વારા અનેક મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચની સુવિધા શરૂ કરાઈ છે, ત્યારે કેટલીક લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં સિઝન ટિકિટ ધારકો (એમએસટી)ને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
6.નવસારીના એડવોકેટ પર જીવલેણ હુમલો કરનારા વધુ બેની ધરપકડ
પ્લોટ વિવાદના લઈ હુમલો કર્યો હતો, અત્યાર સુધીમાં 4 પકડાયા
7.વેસુમાં નિવૃત્ત પાલિકા કર્મીનો બીમારીથી કંટાળી આપઘાત
સ્યુસાઈડ નોટમાં ‘દિકરા માટે કશુ ન કરી શક્યો સોરી, કોઈ પર બોજ બનવા માંગતો નથી’લખ્યું
8.પિતાએ જોબ પર જવાની ના પાડતા વરાછાની બેંક કર્મી યુવતીનો ફાંસો
મા બીમાર હોઈ, ભાભી ગર્ભવતી હોવાથી પિતાએ નોકરીએ જવા માટે ના પાડી હતી
9.ઊલટીનું નાટક કરી મુસાફરના ખિસ્સા હળવા કરતી ત્રિપુટી પકડાઇ
ચાર બનાવના ભેદ ઉકેલાયા, ત્રિપુટી પૈકી બે રીઢા ગુનેગાર
Read About Weather here
10.તેલના 34 ડબ્બા લીધા બાદ ચીટર આવું છું કહી રફુચક્કર
ઓઇલમિલરે કારમાં આવેલા શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ કરી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here