આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.અલવરની બેન્કમાં હથિયાર વગર ઊભો હતો ગાર્ડ, બેગ ઘટી તો દોઢ કરોડ રૂપિયા મૂકીને ભાગ્યો

રાજસ્થાનના અલવરના ભીવાડીમાં સોમવારે થયેલી સવા કરોડની બેન્ક લૂંટના CCTV ફૂટેજ બહાર આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

2.વીંછિયામાં પત્નીને એઇડ્સ થતાં સાળી સાથે પ્રેમ થયો અને નડતરરૂપ પત્નીની ચાર્જરના વાયરથી હત્યા કરી નાખી

વીંછિયાના દલડી ગામની પરિણીતાનું ચોટીલાના ઢોકળવામાંથી 44 દિવસે કંકાલ મળ્યું

3.’ડૉક્ટર અરોરા’ સેક્સ સમસ્યાઓનું સમાધન કરશે, ‘ગુપ્ત’ સવાલોના જવાબ આપશે

‘ડૉક્ટર અરોરા- ગુપ્ત રોગ વિશેષજ્ઞ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 

4.’હોલા કાઉ’ની ક્રિએટિવ પ્રોડ્યૂસરનો દાવોઃ આલિયા સિદ્દીકીએ મારા 33 લાખ રૂપિયા ચૂકવ્યા નથી

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની તથા પ્રોડ્યૂસર આલિયાની ફિલ્મ ‘હોલી કાઉ’ની રિલીઝ ડેટ હાલમાં જ જાહેર કરવામાં આવી હતી. 

5.ધોધમાર વરસાદ પડે તેવાં વાદળાં આખો દિવસ રહ્યા, ઝરમરથી સંતોષ માનવો પડ્યો

આજે હળવાથી મધ્યમ અને શુક્રવારે ભારે વરસાદની આગાહી

6.અમદાવાદ-દહેરાદૂન જતી ફ્લાઈટ 5 કલાક મોડી ઉપડી, ઈન્ડિગોની મુંબઈ જતી ફ્લાઈટ રદ

દહેરાદૂનથી આવતી 2 ફ્લાઈટ મોડી

7.કેરીની ખરીદી કરી જાંબુડીના શખ્સે 2.90 લાખનો ધુંબો માર્યો

સોશિયલ મીડિયામાં કેરીની જાહેરાત કરી યુવાન છેતરાયો

8.એંઠવાડની ડોલ મૂકવા મામલે યુવાન પર છરીથી હુમલો

ગોંડલના કંટોલિયા ગામમાં બનાવ બન્યો

9.શેત્રુંજી ડેમમાં સપાટી એક ફૂટ વધીને 22.11 ફૂટને આંબી ગઇ

જિલ્લાના 12 પૈકી 4 ડેમમાં પાણીની આવક

Read About Weather here

10.કુકેરી ગામે લાકડા ભરવાના મજૂરીકામ મુદ્દે ઉશ્કેરાયેલા યુવાને મિત્રનું ઢીમ ઢાળી દીધું

રાનવેરીકલ્લા ગામે રોડ પર પછાડી મારતા મોત થયુ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here