1.મૈથ્યૂ પોટ્સના બાઉન્સરથી હેલમેટ તૂટ્યું, 10 મિનિટ સુધી મેચ રોકાઈ; 6 બોલ પછી પોટ્સે જ વિકેટ લીધી
ઈંગલેન્ડની સામે બર્મિંધમ ટેસ્ટના ચોથા દિવસે શાર્દૂલ ઠાકુર ઈજાગ્રસ્ત થતા માંડ-માંડ બચી બચ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
2.અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં યુવક પાણીની ટાંકી પર ચઢ્યો, ફાયરબ્રિગેડે સમજાવીને નીચે ઉતાર્યો
અમદાવાદમાં શોલે ફિલ્મ જેવો સીન જોવા મળ્યો છે.
3.ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠ્યું, ડાંગમાં જૂનના મધ્યાહન સાથે સારોએવો વરસાદ
ડાંગના ગિરા ધોધની સુંદરતા ઊડીને આંખે વળગે એવી છે
4.65 વર્ષીય વહેમીલા પતિએ કુહાડીના ઘા ઝીંકી 60 વર્ષીય પત્નીની હત્યા કરી
પુત્રએ હત્યારા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ઊંઘમાં જ વૃદ્ધાને દાઢીના ભાગે કુહાડીના ઘા ઝીંક્યા
5.કિઆરા અડવાણી ચાહકની હરકતથી ડરી ગઈ હતી, કહ્યું- ‘તેને ગાંડપણ કહેવાય’
બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ક્રેઝી ફૅન અંગે વાત કરી હતી.
6.વરસાદથી નોરા ફતેહીની સાડીનો છેડો પલળે નહીં તે માટે બૉડીગાર્ડ ઊંચકીને ચાલ્યો
નોરા ફતેહી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ગોર્જિયસ એક્ટ્રેસિસમાંથી એક છે. નોરા ફતેહી પોતાના લુકને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે.
7.દરિયા કિનારે સૈફ અલી ખાન રોમેન્ટિક થયો, કરીના કપૂરને કિસ કરી
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પતિ ને બંને બાળકો તૈમુર ને જેહ સાથે હાલમાં ઇંગ્લેન્ડમાં વેકેશન મનાવી રહી છે.
8.આગામી 5 દિવસ રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી; દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં મેઘ ગાજશે
24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
9.23 ગુનાના આરોપી પ્રવીણે 15 વર્ષમાં ખંડણી-લૂંટમાંથી કરોડો બનાવ્યા, 3 ગેંગમાં 90 પન્ટરો
18 વર્ષની ઉમરે બિહારથી સુરત આવેલા રાઉતે દારૂના ધંધાથી ગુનાખોરીની દુનિયામાં એન્ટ્રી કરી હતી
Read About Weather here
10.એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યો
રાજકોટથી અપહરણ કરીને એક વ્યક્તિને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here