આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રાજ્યમાં 5 દિવસ મુશળધાર વરસાદની શક્યતા, અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.વડોદરામાં ઘરમાં ઘોડિયામાં ઊંઘતી 5 મહિનાની બાળકીનું માથું ફાડી કૂતરું લોહી ચાટવા લાગ્યું, માતાએ ભારે જહેમતે બચાવી

માતા પાણી ભરવા ગઈ અને પાંચ મિનિટમાં જ કૂતરાએ હુમલો કર્યો

3.બોરસદના પૂરગ્રસ્તોની મદદે મહિલા મામલતદાર આવ્યાં, બાળકીને ખોળામાં લઈને આશ્રય સ્થાને પહોંચાડી દીધી

આણંદમાં સીસ્વા ગામે પૂરથી તારાજી, પરંતુ ગ્રામજનો ઘર છોડવા તૈયાર ન હતા

4.દિલ તૂટતાં સાત વર્ષમાં 38 દેશનો પગપાળા પ્રવાસ કર્યો, સાથે ગયેલા ડોગનો વર્લ્ડ રેકોર્ડ

નાણાં ભેગાં કર્યાં, ફંડ એકત્ર કર્યું અને 48 હજાર કિ.મી.નો પ્રવાસ ખેડ્યો

5.રવીના ટંડને કહ્યું, ‘મુંબઈની ટ્રેન ને બસમાં મારી પણ છેડતી થઈ હતી, લોકો ગમે ત્યાં સ્પર્શ કરતા હતાં’

બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને હાલમાં જ સો.મીડિયામાં ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

6.તેલુગુ સ્ટાર નરેશને અન્ય મહિલા સાથે જોતાં જ પત્ની રામ્યાએ જાહેરમાં ચંપલથી માર મારવાનો પ્રયાસ કર્યો

તેલુગુ એક્ટર નરેશ તથા પત્ની રામ્યા રઘુપતિ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી વિખવાદ ચાલી રહ્યો છે.

7.કપિલ શર્મા વિરુદ્ધ નોર્થ અમેરિકામાં કેસ, પ્રમોટર્સે કોન્ટ્રાક્ટ તોડવાનો આરોપ મૂક્યો

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ કોન્ટ્રાક્ટ તોડવા બદલ નોર્થ અમેરિકામાં કેસ કરવામાં આવ્યો છે. 

8.20 દિવસમાં દારૂ-જુગારની 42 રેડ, અમદાવાદમાં સૌથી વધુ

રખિયાલ, રામોલ, માધવપુરા, સરદારનગરમાં સૌથી વધુ દારૂ પકડાયો

9.અમદાવાદમાં અસારવાના યુવકે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી

અસારવામાં રહેતા યુવકે રથયાત્રાના દિવસે સાબરમતી નદીમાં પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.

Read About Weather here

10.પીપલોદ નજીક સોસાયટીમાં પાર્ક કરેલી 2 કાર ભડકે બળી

શનિવારે રાત્રે ઘરઆંગણે પાર્ક કરેલી કારમાં રહસ્યમય આગ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here