1.આવતા મહિને સ્પેક્ટ્રમની હરાજી, 4Gના મુકાબલે 5Gનો 1GB ડેટા સસ્તો; પરંતુ પ્લાન 40% થઈ શકે છે મોંઘો
5G ઇન્ટરનેટ સેવાની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આગામી 20 વર્ષ માટે 5G સ્પેક્ટ્રમની હરાજી માટે મંજૂરી આપી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
2.સુરતના લિંબાયતમાં માતાએ ઠપકો આપતાં કિશોરે ફાંસો ખાધો, ડિંડોલીમાં ફોન રિપેર ન થતાં કિશોરીએ આત્મહત્યા કરી
મોબાઇલ ફોનના વળગણે બે સગીરના જીવ લીધા
3.છતરપુરમાં લગ્નનો મંડપ બન્યો અખાડો, જાનૈયાઓને આપ્યો મેથીપાક; વરરાજાને પણ ન છોડ્યા
મધ્યપ્રદેશના છતરપુરમાં લગ્નનો મંડપ અખાડો બની ગયો. જાનૈયા અને કન્યપક્ષના લોકો વચ્ચે ખુરશીઓ ઉછળી ગઈ.
4.વડોદરામાં પહેલા વરસાદમાં રોડ ચીકાશવાળા બનતાં ટૂ-વ્હીલરચાલકો પટકાયા, લોકોએ દૃશ્યો મોબાઇલમાં કેદ કર્યાં
અલકાપુરી અને સમા વિસ્તારમાં ટૂ-વ્હીલરચાલકો પડ્યાના 7થી 8 બનાવ બન્યા
5.રાજકોટ એરપોર્ટ પર ભારત-દ.આફ્રિકાની ટીમનું રજવાડી સ્વાગત, રાસ-ગરબાની રમઝટ સાથે તિલક અને ફૂલહારથી આવકાર્યા
ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ક્રિકેટરસિકોએ એરપોર્ટ અને હોટલની બહાર કલાકો સુધી ધામા નાખ્યા
6.બેન્કમાં કામ કરતી યુવતીના ફોટો ફરતા કરવાની ધમકી આપનાર મેનેજરની ધરપકડ
બેન્કનું કામ હોવાનું કહી યુવતીના ફોનમાંથી ઈમેઇલ હેક કરી પર્સનલ ફોટો મેળવી લીધા
7.થલતેજની હોટેલ ઈડનમાં યુવતીએ આત્મહત્યા કરી, પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો
વિરમગામની યુવતીએ અમરાઈવાડીના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ બંને અલગ અલગ રહેતાં હતાં
8.ઓનલાઇન ફી ભરતા લોકોનાં કાર્ડ હેક કરી પૈસા પડાવતો કોન્સ્ટેબલ ઝડપાયો
સ્ટુડન્ટ વિઝા પર વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટાર્ગેટ કર્યા
9.પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય ઓછો, પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી
નાયરાના પેટ્રોલ પંપ પર 30% કરતાં પણ ઓછો સ્ટોક આપવામાં આવી રહ્યો છે
Read About Weather here
10.જેતપુરમાંથી દેશી દારૂ ભરેલી કાર સાથ એક ઇસમ ઝડપાયો
જૂનાગઢથી દારૂ ભરી જેતપુર આવી રહ્યા’તા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here