1.સતત ચોથા દિવસે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અડધા કલાકમાં 1 ઇંચ; પડધરી પંથકના ખેતરો પાણી પાણી
ગોંડલમાં વરસાદી ઝાપટું, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
Visit Saurashtra Kranti Homepage here
2.ઘરેથી સારવાર કરવા નીકળ્યો હતો, છોકરીવાળાઓએ કિડનેપ કર્યો અને લગ્ન કરાવી દીધા
બિહારના બેગુસરાયમાં એક વેટનરી ડોક્ટરનું કિડનેપિંગ કરીને તેના લગ્ન કરાવી દીધા છે.
3.અડાલજમાં 2 અકસ્માતમા 2 લોકોનાં મોત નિપજ્યાં
બાઇકની ટક્કરે 1નુ , જ્યારે એક યુવકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત
4.આજે રાસ-ગરબાની રમઝટ બોલાવી ભારતની ક્રિકેટ ટીમનું સ્વાગત કરાશે
દ.આફ્રિકાની ટીમ 16મીના બપોરે, જ્યારે ટીમ ઇન્ડિયા સાંજે 5 વાગ્યે નેટ પ્રેક્ટિસ કરશે
5. સીટી બસમાં ૩૩ ખુદાબક્ષો ઝડપાયા
BRTS – સીટી બસની વિવિધ એજન્સીઓને કામમાં ક્ષતિ બદલ ૨.૭૭ લાખનો દંડ : સીટી બસના ૧૪ કંડકટરો સસ્પેન્ડ
6. મહિલા કોલેજ સામે હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં નિવૃત પ્રોફેસરના ફલેટમાં આગથી બે રૂમમાં ભારે નુકસાન
7. પતિ અને તેની પ્રેમિકાએ ધમકી દેતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરના પરસાણાનગર શેરી નં.9માં રહેતી રક્ષા પરમાર નામની 25 વર્ષની પરિણીતાએ મંગળવારે ફિનાઇલ પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
8.જેતપુરમાં ફ્યુલ પુરાવી રૂપિયા આપ્યા વિના શખસે કાર ભગાવી મૂકી, પેટ્રોલ પંપના માલિકને ટક્કર મારી 10 ફૂટ ઢસડ્યા
ઇજાગ્રસ્ત પેટ્રોલ પંપના માલિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
9.વલભીપુરના માલપરા ગામે સરકારી શાળામાં તોડફોડ થઈ
વલભીપુર પોલીસે જાણવાજોગ અરજી લઈ સંતોષ માન્યો
Read About Weather here
10. મનપામાં કર્મી સેટઅપની મંજૂરીનો પત્ર કોઇએ નથી જોયો
ભૂતકાળમાં એકબે પદાધિકારીઓએ મંજૂરીનો પત્ર બતાવવા કહ્યું તો જવાબ મળ્યો અત્યારે નથી મળતો પછી બતાવી દેશું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here