આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.પત્નીના નામે લોન લઇ રૂ.50 લાખનું દેણું કરી પતિ ભાગી ગયો

રાજકોટની પરિણીતાએ મૂળ ધારીના પતિ સહિતના સાસરિયાઓ સામે કરી ફરિયાદ

Visit Saurashtra Kranti Homepage here

2.21થી 23 જૂન શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા તૈયારી

બે વર્ષ બાદ ભૂલકાંઓને વાજતે-ગાજતે પ્રવેશ અપાશે : બાળકોને કિટ-પુસ્તકો અપાશે

3.પ્રથમ મેચ ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ વચ્ચે યોજાઈ ,ઝાલાવાડ રોયલ્સનો 6 વિકેટે વિજય

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં SPL-2ની ઓપનિંગ સેરેમની યોજાઇ

4.અનન્યા પાંડેને કરિયરના શરૂઆતના દિવસોમાં બ્રેસ્ટ સર્જરીની સલાહ આપવામાં આવી હતી

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે કોઈને કોઈ વાતે સો.મીડિયામાં ટ્રોલ થતી હોય છે. 

5. શહેરના વધુ પાંચ વોર્ડમાં પ થી ૬ કલાક મોડુ પાણી વિતરણઃ દેકારો

ર૪ કલાકનું શટડાઉન લઇ ૩૩ કલાક રાજકોટને નર્મદાનીર ન અપાતા આજે ચંદ્રેશનગર હેડવર્ક તથા જયુબીલીઝોનના વોર્ડ નં. ૩, ૮, ૧૧, ૧ર અને ૧૩ના વિસ્‍તારોમાં ધાંધીયાઃ રાત્રે ૧ર વાગ્‍યાના બદલે ૯ વાગ્‍યે નર્મદાનીર શરૂ કરાયા

6.કચ્‍છની કેસર કેરી હવે ટૂંક સમયમાં માર્કેટમાં આવશેઃ આવક ઓછી હોવાના કારણે ભાવ વધુ આપવા પડશે

કચ્‍છના 10 તાલુકામાં 10600 હેક્‍ટરમાં કેસર કેરીનું વાવેતરઃ દર વર્ષે સરેરાશ 1.17 લાખ મેટ્રીક ટન ઉત્‍પાદન

7. લક્ષ્મીનગર રોડ પરથી નંબર વગરની ચોરાઉ કાર લઇને નીકળતાં પકડાયા બાદ ભેદ ખુલ્યો: બાંધકામના ધંધામાં ખોટ જતાં સંદિપ અને આશીફ અવળે રસ્તે ચડ્યાઃ પાંચ મારૃતિ કાર અને બે એકટીવાની ચોરી કરી

8. રામનાથપરા ફલાવર માર્કેટના ૮૩ થડાઓના ભાવ કરાયા નક્કી

૪૩ ચોરસ ફૂટ થી ૯૪ ફૂટ સુધીના રૂા. ૪૫ હજારથી રૂા.૯૯ હજાર સુધીના ભાવે પાઘડી પટ્ટે થડાઓ અપાશે : થડાઓની ડ્રો થી ફાળવણી

9.કોમેન્ટેટર પણ હસવા લાગ્યા, ટિમ ડેવિડે બાઉન્ડરી રોકવા જતા આવું થયું; મેચમાં 25 બોલમાં 60 રન જોડ્યા

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા વિસ્ફોટક બેટર ટિમ ડેવિડનું ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી T20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટની એક મેચમાં પેન્ટ કમરથી નીચે સરકી ગયું હતું.

Read About Weather here

10.પંડિત ભજન સોપોરીનું ગુરુગ્રામમાં નિધન, ક્લાસિકલ મ્યૂઝિકમાં ત્રણ રાગની રચના કરી હતી

લોકપ્રિય સંતુરવાદક પદ્મશ્રી પંડિત ભજન સોપોરીનું ગુરુગ્રામની હોસ્પિટલમાં ગુરુવાર, 2 જૂનના રોજ અવસાન થયું હતું. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here