1.રોડ ઓવર બ્રિજના કામને પગલે આજે 16 ટ્રેનને અસર
પારડી-અતુલ વચ્ચે કામગીરી કરાઇ રહી છે
Visit Saurashtra Kranti Homepage here
2.જસદણમાં 15 દી’થી કુંડી રિપેર ન થતા રહીશોએ આડા પથ્થર મુક્યા
નિયમિત વેરો ભરતા હોવા છતાં પાલિકાના કામ લોકોએ જ કરવા પડે છે
3.SPLની પહેલી સિઝનની ચેમ્પિયન સોરઠ અને રનર અપ ઝાલાવાડ વચ્ચે પ્રથમ મેચ
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન-2નો આજથી ખંઢેરી સ્ટેડિયમમાં પ્રારંભ
4. હૉરર મૂવી જોયા બાદ 8 વર્ષના બાળકે ઢીંગલીને ફંદા પર લટકાવી, પછી પોતે પણ લટકી ગયો
મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા પિંપરી ચિંચવડમાં એક હ્રદયદ્રવાક ઘટના સામે આવી છે.
5.SYના છાત્રોને હોસ્ટેલમાં પ્રવેશ નહીં મળતા દ્ધિધા
23 જૂનથી ઓફલાઇન પરીક્ષા લેવાશે
6.રાજકોટમાં નંબર વગરના ડમ્પરે વિદ્યાર્થિનીને ઠોકરે ચડાવી બે હાથ કચડી નાંખ્યા
શીતલ પાર્કથી એરપોર્ટ તરફના રસ્તા પર બનેલી ઘટના
7.આ વર્ષે મે માસમાં તાપમાન 4 ડિગ્રી વધ્યું, ગત વર્ષે તાઉતેથી મેમાં ગરમી જામી ન હતી; આ વર્ષે ગરમ પવનથી હીટવેવ
ગત વર્ષે મે માસમાં સરેરાશ તાપમાન 36.3 ડિગ્રી હતુ તે આ વર્ષે ઘટીને 40.3 ડિગ્રી થઇ ગયું
8. ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ જાહેર : ત્રણ વનડે અને પાંચ ટી-20 રમશે
ટીમ ઈન્ડિયા પ્રવાસ પર 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે
9. સિંગર કેકેના પાર્થિવ દેહને કોલકાતાથી મુંબઈ લવાયો : કાલે સવારે વર્સોવા સ્મશાન ગૃહમાં થશે અંતિમ સંસ્કાર
કેકેની અંતિમ યાત્રામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ કલાકારો હાજરી આપશે
Read About Weather here
10.આલિયાએ ‘બ્રહ્માસ્ત્ર’નું લોહીથી લથપથ પોસ્ટર શેર કર્યું
ટ્રેલર 15મી જૂને જ્યારે ફિલ્મ 100 દી’ બાદ રિલીઝ થવાની આલિયાની જાહેરાત
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here