આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.સલમાન ખાને ભાઈનું તૂટતું ઘર બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, છેલ્લાં છ વર્ષથી અણબનાવ હતો

સોહેલ તથા સીમા લગ્નના 24 વર્ષ બાદ ડિવોર્સ લઈ રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

2.કટરા નજીક 4 શ્રદ્ધાળુનાં મોત, 22 ઈજા પામ્યા; ઉપ-રાજ્યપાલે મદદની જાહેરાત કરી

કટરાથી જમ્મુ જઈ રહેલી એક યાત્રી બસમાં કટરા નજીક આગ લાગી હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 22 યાત્રી ગંભીર રીતે દાઝી ગયા છે

3.રણથંભોરમાં સફારી દરમિયાન ટાઇગરનો રસ્તો રોકવાનો પ્રયાસ, ટાઇગરે પણ જિપ્સી પાછળ દોડ લગાવી

રણથંભોર નેશનલ પાર્કમાં સફારી દરમિયાન ટાઈગર સાઈટિંગમાં વારંવાર બેદરકારીઓ સામે આવી રહી છે. 

4.લોહીથી લથબથ ગળું હાથેથી દબાવીને 1 KM સુધી દોડ્યો, મોતને ભેટતાં પહેલાં હોસ્પિટલના બેડ પર લખ્યું હત્યારાનું નામ

બિહારમાં આવેલા બગહામાં મોબાઈલ માટે થઈ એક સગીર યુવકનું ગળું કાપી નાંખ્યું.

5.તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે, પાડોશીની ધમકીથી 17 વર્ષીય દીકરીની આત્મહત્યા

કપડવંજ શહેરમાં આપઘાતના 7 દિવસ બાદ પોલીસ ફરિયાદથી ઘટના પ્રકાશમાં આવી

6.સિરિયલ ‘સ્વર્ણ ઘર’નો આ સીન જોઈને લોકોએ માથું પકડ્યું, પંખામાં દુપટ્ટો ફસાયો ને ગળું દબાઈ ગયું

વાઇરલ વીડિયો પર ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ કમેન્ટ કરી

7.સીલ ખોલી નાખનારી 2212 મિલકતો ફરી સીલ કરી દેવાશે

સીલ કરાયેલી 22394 મિલકતમાંથી 13624એ ટેક્સ ભર્યો

8.બારડોલી નગરમાં તસ્કરરાજ એક જ ઘરમાં ત્રીજીવાર ચોરી

પરિવાર ઘર લોક કરી લગ્ન પ્રસંગમાં ગયો ને તસ્કરો મહેમાન બન્યા

9.ભગવાન મેં આ રહા હું’ કહીને દર્દીની સિવિલના ત્રીજા માળેથી મોતની છલાંગ

ડિંડોલીના આધેડ ઘરમાં પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી

Read About Weather here

10.નકલી ડોક્ટર બની આરોગ્ય સાથે ચેડાં કરતા બે શખ્સ ત્રીજી વખત પકડાયા

ભાવનગર રોડ, ભારતનગરમાં ચાલતી હતી બે બોગસ ક્લિનિક

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here