1.ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ચાઇઝીએ સર જાડેજાને અનફોલો કર્યા, ફેન્સે ધોનીને જવાબદાર ઠેરવ્યો
રવીન્દ્ર જાડેજા 10 વર્ષથી ચેન્નઈ સુપર કિંગ્સનો મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
2.ચેન્નઈનો બેટર કોનવે આઉટ થતાં રિવ્યૂ ન લઈ શક્યો, સ્ટેડિયમમાં ટેક્નિકલ ખામીને કારણે થઈ જોવાજેવી
IPL 2022માં ગુરુવારે ચેન્નઈ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મેદાનમાં ટેકનિકલ ખામીના કારણે ટોસમાં તો વિલંબ આવ્યો પરંતુ આની સાથે બેટર રિવ્યૂ પણ નહોતો લઈ શક્યો.
3.એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ક્રેશ થયું સરકારી હેલિકોપ્ટર, બંને પાયલોટનાં મોત
છત્તીસગઢના રાયપુરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ગુરુવાર રાત્રે સરકારી હેલિકોપ્ટર ઓગસ્ટા વેસ્ટલેન્ડ ક્રેશ થઈ ગયું.
4.રેલવેટ્રેક ક્રોસ કરવાની લાયમાં ટ્રેનની નીચે કપાય જાત, RPF કોન્સ્ટેબલે બચાવ્યો જીવ
ઉતાવળે કે ખોટી રીતે રેલવે ટ્રેક ક્રોસ કરવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવતા રહે છે, તેમ છતાં આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે.
5.ધાનપુર તાલુકાના કાંટુ ગામે ઘરઆંગણે રમતાં 2 બાળકનું બાઇક પર અપહરણ કર્યા બાદ ઘાતકી હત્યા
ધાનપુરના કાંટુમાં બાળકોના પિતા સાથે જૂનો ઝઘડો હોવાથી યુવાનનું કૃત્ય
6.થરાદની નહેરમાં પુત્રી સાથે માતાની મોતની છલાંગ, પુત્રીનો 15 કલાક બાદ મૃતદેહ મળ્યો
પોલીસે મહિલાના પરિવારની શોધખોળ હાથ ધરી
7.પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ 6 માસ સુધી સાચવી રાખો, ઓડિયો પણ રેકોર્ડ કરો
પાલીતાણા પોલીસ સ્ટેશનમાં યુવકને મારનાર અધિકારીને ઓળખી કાઢવા આદેશ
8.બેંક સાથે રૂ. 1108 કરોડની ઠગાઈ કરતા ત્રણ ડિરેક્ટરો સામે ફરિયાદ
કોક્સ એન્ડ કિંગ્સ ગ્રૂપની એક કંપનીએ બેંકમાંથી લોન લીધી હતી
9.ડાર્લિંગ…ડાર્લિંગની બૂમો પાડી 2 રોમિયોએ મહિલાના વાળ ખેંચ્યા
પલસાણા ખાતે આવેલ દુર્ગા કોલોની ખાતેની મિલમાં નોકરી કરતી બે સંતાનની માતા નોકરીએથી છૂટી પોતાના ઘરે પગપાળા જઈ રહી હતી.
Read About Weather here
10.18 લાખ રોકડા, ચાંદીના ઢાળિયા સહિત 19.53 લાખના શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક ઝડપાયો
રાજકોટના રૈયાધારમાં રહેતા ધૂળધોયાનું ચાંદીના બારણની મજૂરીથી મિલકત મેળવ્યાનું રટણ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here