આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.આજે ધો. 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ, વિદ્યાર્થીઓ 10 વાગે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે

વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે

Visit Saurashtra Kranti Homepage here

2.ડિવાઇડર કૂદીને આવેલી ગાયે વિદ્યાર્થીને ભેટી મારી, શિંગડું વાગતા આંખ ફૂટી ગઇ

વાઘોડિયા રોડ પર પોલિટેક્નિકના વિદ્યાર્થીને અકસ્માત

3.પુત્ર-પુત્રવધૂએ દાદા-દાદી ન બનાવ્યાં તો પહોંચ્યાં કોર્ટ, કહ્યું- વૃદ્ધાવસ્થામાં એકલા જીવવું ટોર્ચર સમાન

ઉત્તરાખંડના હરિદ્વારમાંથી એક વિચિત્ર કહી શકાય તેવો કેસ સામે આવ્યો છે.

4.ચૂંટણી જીત્યા બાદ શરાબ સાથે પકડાયો હતો, હવે બાર ગર્લની સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો

બિહારના સિવાનના 3 ફૂટના વોર્ડના સભ્યનો ભોજપુરી ગીત પરનો ડાન્સ હાલ ચર્ચામાં છે.

5.જેસરવાના શખસે પુત્રની નજર સામે માતાને પીંખી નાખી, પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

પેટલાદના અંતરીયાળ ગામમાં રહેતી 25 વર્ષીય પરિણીતા તેના અઢી વર્ષના પુત્ર સાથે પિયરમાં જતી હતી એ વેળાએ જેસરવાના શખસે તેને રોકીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

6.ડીઝલ મોંઘું થતાં કાલાવડમાં ઇલેકટ્રિક ટ્રેકટર બનાવ્યું, 5.50 લાખનો ખર્ચ થયો

ખેડૂતને કલાકે લાગતો રૂા. 125નો ખર્ચ ઘટીને ફકત રૂા. 20 થયો

7.સિનિયર સિટીઝનોને વીમા પોલિસીના રિફંડને નામે ઠગતી ગેંગના 2 પકડાયા

દિલ્હી અને ગાઝિયાબાદથી બે આરોપીની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો

8.હાથીજણ પાસે બાઈક ચોરીમાં પકડાયેલા ચોરે 6 બાઇક ચોરી કબૂલી

વિવેકાનંદ નગર પોલીસે પૂછપરછ કરી હતી

9.ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીનું રૂ. 32 કરોડનું ઉઠમણું

60 વીવર્સના રૂપિયા ફસાતાં ફોગવાને રજૂઆત કરાઈ

Read About Weather here

10.રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાનમાં ખુલ્લા પગે રોડ ક્રોસ કરનાર યુવકના તળિયાની ચામડી ઊખડી

રાજકોટમાં બુધવારે સિઝનનું સૌથી ઊંચું 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીની તીવ્રતા કેવી છે તેનો પ્રથમ કિસ્સો બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here