1. ત્રીજા ક્વાર્ટરમાં બ્રિટનની વાપસી, સ્કોર 3-3થી બરાબર કર્યો; ભારતે 4 મિનિટની અંદર 3 ગોલ કર્યા
2. પ્રથમ વખત સેન્સેક્સ 54700 અને નિફ્ટી 16300ની પાર પહોંચ્યો: ભારતી એરટેલ, ITCના શેર વધ્યા
3. સુરતમાં જ્યાં દેખો ત્યાં લાઈન: ફોર્મ, દાખલા અને વેક્સિન લેવા હજારો લોકોની કતારો લાગી
Read Saurashtra Kranti E-Paper : Click Here
4. રામ મંદિર ભૂમિ પૂજનનું એક વર્ષ:2023 સુધી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે રામલલ્લા: મંદિરનો શિલાન્યાસ ભરવાનું લગભગ 60 ટકા કામ પૂર્ણ
5. અમદાવાદની 3 વિદ્યાર્થિનીએ મહિલાઓની સુરક્ષા માટે પશી સિક્યોરથ એપ તૈયાર કરી, મોબાઇલમાં માત્ર સિંગલ ટચથી મદદ મળશે
6. રશિયાના યુવકે મેટ્રોમાં કોરોનાવાઈરસ અંગે પ્રેન્ક કરતાં દોડધામ મચી, વીડિયો વાઈરલ થતાં કોર્ટે 2 વર્ષની સજા ફટકારી: યુવકે મોસ્કોની મેટ્રોમાં કોરોના વાઈરસના દર્દી તરીકે ઢળી પડવાનું કર્યું નાટક
7. એક વર્ષમાં ગુજરાતના હવાઇમથકોને રૂ. 212 કરોડનું અને અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ 94 કરોડનું નુકસાન થયું
8. 11 જળાશયમાં આખા સુરેન્દ્રનગર જિલ્લા માટે માત્ર 17 ટકા પાણી, 3 ડેમ તળિયાઝાટક, અત્યાર સુધી માત્ર 6.56 ઇંચ
Read Local News / Articles : Saurashtra , Gujarat
9. અમેરિકામાં વસતા એશિયન્સ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં 42 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે, હોસ્પિટાલિટી બિઝનેસમાં પટેલોનો દબદબો
10. રેગ્યુલર વેગનઆર કરતાં ₹1,000 વધુ કિંમતે મારુતિ વેગનઆરની Xtra એડિશન લોન્ચ થઈ, ગ્રાહકો 5.13 લાખ રૂપિયામાં ખરીદી શકશે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here