આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.આંબેડકરની સાક્ષીમાં જીવનભર સાથે રહેવાનો વાયદો કર્યો, ગ્રાન્ડ રિસેપ્શનમાં સામેલ થયા ટોપ બ્યૂરોક્રેટ

ટીના ડાબી હાલ નાણા વિભાગમાં સંયુક્ત સચિવ જ્યારે તેમના પતિ પ્રદીપ ગવાંડે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ છે

Visit Saurashtra Kranti Homepage here

2.સિઝન શરૂ થવાને 15 દી’ની વાર; હાલ બાગમાંથી સીધી કેરી ઠલવાય છે માટે ભાવ ગત વર્ષ કરતા બમણાં, કિલોના રૂપિયા 400

પ્રતિકૂળ હવામાનને પગલે આંબામાં મોર બેઠા પછી ફળ પીળા થઇને ખરી પડતા કેસર કેરીના પાકમાં ઘટાડો

3.તુર્કીનો દાવો- યુદ્ધ 48 કલાકમાં સમાપ્ત થશે, ઇસ્તંબુલમાં પુતિન અને ઝેલેન્સ્કી મુલાકાત કરશે

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સાથે રાષ્ટ્રપતિ પુતિન મુલાકાત કરશે, આગામી સપ્તાહે યોજાશે બેઠક

4.પંતને અમ્પાયરનો નિર્ણય અયોગ્ય લાગ્યો, બેટરને કહ્યું, પાછા આવી જાઓ; નથી રમવું; કોચને તાત્કાલિક મેદાનમાં મોકલ્યા

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચની છેલ્લી ઓવરમાં મોટો વિવાદ સર્જાયો હતો. 

5.લક્ષ્મીપુરાના યુવાનને કેનેડાથી અમેરિકા મોકલવાનું કહી 31.50 લાખ ખંખેર્યા, ગોવાના જંગલમાં ગોંધી રાખ્યો હતો

ગળે છરી મૂકી પિતાને ફોન પર કહેવડાવ્યું કેનેડા પહોંચી ગયા છીએ

6.’KGF’ સ્ટાર યશે વીડિયો શૅર કરીને બાળકની વાર્તા સંભળાવી, ચાહકોનો આભાર માન્યો

‘KGF 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ તથા રૉકીભાઈનો ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

7.સો.મીડિયામાં ‘નો બિંદી નો બિઝનેસ’ અને ‘બૉયકૉટ માલાબાર ગોલ્ડ’ ટ્રેન્ડ થયું

જાહેરાતોને કારણે ઘણીવાર કંપનીઓને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવતી હોય છે.

8.હવે ભાઈ કર્ણેશે પ્રોડક્શન કંપની છોડવા પાછળનું સાચું કારણ જણાવ્યું

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ 19 માર્ચ, 2022ના રોજ પોતાના પ્રોડક્શન હાઉસમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. 

9.રવિવારે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાને પગલે STની 1 હજાર બસ મુકાશે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 24 એપ્રિલના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી એસટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિધા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

10.આંધ્રપ્રદેશમાં 3 જ્વેલર્સ સાથે ઠગાઈ કરી બાપુનગરમાં સંતાયેલા પિતા-પુત્ર ઝડપાયા

સોનીઓ પાસેથી લીધેલા દાગીના વેચી ઓનલાઈન સટ્ટો રમતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here