આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે AMC દ્વારા આઝાદીની લડત સાથે જોડાયેલી 20 ઐતિહાસિક ઘટનાઓનાં સાક્ષી અને મકાનોનું મહત્ત્વ સમજાવતી યાત્રા નીકળશે

ફેઝ-1માં અમદાવાદની 20 જગ્યાની મુલાકાત કરાવવાનું જ આયોજન

Visit Saurashtra Kranti Homepage here

2.રશિયાની સરકારી ટીવીએ કહ્યું- ત્રીજુ વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે; યુક્રેનના મિલિટરી બેઝનો નાશ કરાયો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 50થી વધારે દિવસોનો સમય પસાર થઈ ચુક્યો છે.

3.સોનગઢના મોગરણમાં પેનલ ઇન્સ્પેક્શન બાદ શિક્ષકોએ વિદ્યાના મંદિરમાં જ માંસ ખાધું ને વિદ્યાર્થીઓને પણ ખવડાવ્યું!

ઉચ્છલના ચિત્તપુર કેન્દ્રની 9 શાળાના ઇન્સ્પેકશન માટે આવેલી ટીમે શાળાની ગરિમા લજવી

4.ડિલિવરી બોય પર ગુસ્સો ફૂટ્યો; વચ્ચે પડેલા લોકોને કહ્યું- ઈજા મને પહોંચી, તમને નહીં

મધ્યપ્રદેશના જબલપુરમાં એક યુવતીની દબંગાઈનો એક વીડિયો વાઇરલ થયો છે. તેણે જાહેરમાં માર્ગ પર એક ડિલિવરી બોય સાથે મારઝૂડ કરી હતી.

5.છૂટાછેડા બાદ યુવતીએ પરત આવવાનો ઈનકાર કરતાં પૂર્વ પતિએ છરાના ઘા મારી સરાજાહેર હત્યા નીપજાવી, ગાંધીનગરના કલોલનો બનાવ

પોલીસે હત્યા પૂર્વ પતિની અટકાયત કરી

6.મેચમાં ફેન્સના મેસેજ વાઈરલ, ગર્લફ્રેન્ડને દગો આપવાથી લઈ પાર્ટનરને કિસ કરવાની વાત કરી; શાહરુખની દીકરીનો પણ ઉલ્લેખ

આ મેચ દરમિયાન ખેલાડીના પ્રદર્શન કરતા સ્ટેડિયમમાં દર્શકો ચર્ચાનો વિષય બની ગયા છે.

7.ટેસ્લાના CEOએ ટ્વિટર ખરીદવાની ઑફર આપી તો સાઉદીના પ્રિન્સે કહ્યું, મેં આ ઓફરને ફગાવી દીધી છે

ઈલોને ટિ્વટરને ખરીદવા શેરદીઠ 54.2 ડૉલર ચૂકવવાની ઓફર કરી છે

8.105 સાક્ષી ચકાસાયા; FSL, મેડિકલ, ફોન રેકોર્ડિંગ સહિતના પુરાવા રજૂ કરાયા

પોસાદરામા સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાના કેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં શનિવારના રોજ કોર્ટ આરોપી સામેનો ચુકાદો જાહેર કરી શકે છે. 

9.12 દિવસના દીકરાને ઘરે મૂકીને ભારતી સિંહે શૂટિંગ શરૂ કર્યું, બોલી- કામ તો આખરે કામ હોય છે

કોમેડિયન ભારતી સિંહે ડિલિવરીના છેલ્લાં દિવસ સુધી કામ કર્યું હતું. ડિલિવરીના 12મા દિવસથી જ ભારતી સિંહે કામ પણ શરૂ કરી દીધું છે. 

Read About Weather here

10.ઈબ્રાહિમ અલી ખાનને જોતા જ ચાહકો ‘આર્યન આર્યન’ની બૂમો પાડવા લાગ્યા, સૈફનો દીકરો હસી હસીને બેવડ વળી ગયો

સૈફ અલી ખાન તથા અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન સ્ટાર કિડ છે. આ જ કારણે તે જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે મીડિયા તેને ઘેરી લેતું હોય છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here