1.રણબીર કપૂરે છેલ્લાં દોઢ વર્ષથી રોટલી ખાધી નથી, ટ્રેનરે ફિટનેસ રહસ્યો ખોલ્યાં
હાલમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. બંને 20 એપ્રિલ પહેલાં લગ્નના તાંતણે બંધાઈ જશે.
Visit Saurashtra Kranti Homepage here
2.માનવાધિકાર કમિશનરનો દાવો- બુચામાં 25 યુવતીને બંધક બનાવવામાં આવી હતી, રોજ દુષ્કર્મ થતું, હાલ અનેક ગર્ભવતી
રશિયા વધુ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છેઃ ઝેલેન્સ્કી
3.મધ્યાહન ભોજનનો શેડ જ નથી, ક્લાસરૂમ 2 જ! મેદાનમાં કાર્પેટ બાંધી ગરમીમાં ભોજન લેવા મજબૂર
ઉનાના અંજારની શાળામાં કોરોનામાં જર્જરિત ઓરડા પાડ્યા, નવા મંજૂર થયા, પણ હજી બન્યા નથી
4.10 લાખની ખંડણી માટે ગોળી મારી પ્રૌઢની હત્યા, ખંડણીખોરોના પરિવાર પર ફોન ચાલુ રહેતાં ખૂન થયાનો પર્દાફાશ
ટંકારામાં 6 દિવસ પહેલાં બનેલી ઘટનામાં પરિવાર PM કરવાની ના કહી મૃતદેહ લઇ ગયો, તંત્રે તમાશો જોયો
5.દાહોદના ખરોદામાં બે સંતાનોને કૂવામાં નાખી માતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
બાળકીએ ઝાડ પર કંઇક લટકી રહ્યું હોવાનું જણાવતાં બનાવની જાણ થઇ
6.ભૂકંપ પ્રતિરોધક બિલ્ડિંગ-આઇલેન્ડ એરપોર્ટ બનાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો ચહેરો બતાવ્યો
કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ખાતે પ્રોજેક્ટ ફેર યોજાયો
7.મહુવાના કસાણ ગામે બળદ પાણીમાં ખેંચી જતાં નાના ભાઈની નજર સામે મોટા ભાઈનું મોત
નાના ભાઈથી દોરી મુકાઈ જતાં બચી ગયો, વણઝારા પરિવાર ધંધાર્થે આવ્યો હતો
8.વિદ્યાર્થીઓના જૂથ તલવાર-છરી લઈને બાખડતાં કોલેજ કેમ્પસમાં ભાગદોડ મચી, એક વિદ્યાર્થીની આંગળી ચીરાઈ ગઈ
ઘટનાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, કોલેજ-સંચાલકોએ મોં સીવી લીધા, તપાસ બાદ કાર્યવાહી થશે : પીઆઈ
9.નૈરોબીમાં બળદિયાની પરિણીતાના શંકાસ્પદ મોતથી 3 દિવસ વિરોધપ્રદર્શન
સપ્તાહ પૂર્વે લંબાટા વિસ્તારમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની ચર્ચા
Read About Weather here
10.ખાંભામાં સાડાત્રણ વર્ષની બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ; હાલત નાજુક
પરિવાર ખુલ્લામાં સૂતો હતો, હાકલા પડકારા કરતા દીપડો નાસી છૂટયો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here