આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.વડોદરામાં 20 વર્ષ પહેલા બકરાના ભેજામાંથી હડકવાની-સાપના ઝેરમાંથી ઝેરના મારણની રસી બનતી, વેક્સિન રિસર્ચ સેન્ટર શરૂ કરવા MLAનો કેન્દ્રને પત્ર

જીવદયા પ્રેમીઓના આંદોલનને પગલે વેક્સિન બનાવવાનું બંધ કરવામાં આવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

2.તમે વિશ્વની સૌથી સારી માતા છો, તમને સ્વર્ગમાં મળી શકું એ માટે હું સારી છોકરી બનવાનો પ્રયત્ન કરીશ; વિશ્વભરમાં પત્ર વાઇરલ થયો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે હજારોની સંખ્યામાં લોકો અનાથ થઈ ગયા છે અને આ અનાથ થઈ ગયેલા લોકો પૈકી એક 9 વર્ષની દીકરીનો પણ સમાવેશ થાય છે.

3.ગૌરક્ષકો અને પોલીસ વાહનોનો અકસ્માત કરી ભાગી જવા તસ્કરોએ 100 કિમી ઝડપથી દોડતી ગાડીમાંથી ગાયો ફેંકી; વીડિયો વાઇરલ

ગાડીનું ટાયર સળગી ગયું તેમ છતાં રિમ પર દોડાવતા રહ્યા

4.સતત 2 બોલમાં રહાણેને અમ્પાયરે આઉટ આપ્યો, ત્રીજા બોલ પર બેટની એડ્જ હોવા છતાં નોટઆઉટ; જાણો ચોંકાવનારી ઘટના

IPLમાં રવિવારે રમાયેલી ટૂર્નામેન્ટની 19મી મેચમાં કોલકાતાના અજિંક્ય રહાણે પહેલી જ ઓવરમાં 3 વાર આઉટ થતા-થતા બચ્યો હતો.

5.120 કિલો વજન, 8 ફૂટ પહોળાઇ અને 5.5 ફૂટ ઉંચાઇની વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલને અર્પણ કરાઈ

એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

6.શિક્ષકો મધ્યસ્થ મૂલ્યાંકન માટે હાજર ન થાય તો ગેરહાજર ગણાશે; ઉત્તરવહી જોવા ન જનારા શિક્ષકો સામે સજાની જોગવાઈ

કોઇ કર્મચારી હડતાલનો આશરો લઇ શકે નહી મૂલ્યાંકનમાં શિક્ષકો યોગ્ય કારણ અને મંજૂરી વગર ગેરહાજર રહેશે તો સજાપાત્ર ગણાશે

7.યુક્રેનથી વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા 45 લાખને પાર થઈ, ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયાનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ

રશિયા હવે યુક્રેનના પૂર્વ વિસ્તારને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. અહીંના અનેક શહેરો ઉપર રશિયાએ મોટાપાયે મિસાઈલો વડે હુમલો કર્યો છે.

8.90 વર્ષની ઉમરે તલવાર સમણે ત્યારે વીરાંગના લાગે, લાકડીથી અસામાજિક તત્ત્વોને ભગાડે છે

રાજકોટના ઇન્ડસ્ટ્રિયલ એરિયા અટિકા શેરી નંબર 9માં રહેતા 90 વર્ષના મુકીબેન જુગાભાઇ ખંડેખા, નામ જ કાફી છે

9.સુરતના વરાછામાં માવતર જવાની ના પાડતાં મૂળ આસામની વહુએ ગુજરાતી સાસુને ગળું દબાવી પતાવી દીધાં

મૂળ ગુજરાતના યુવકે આસામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા

Read About Weather here

10.પૃથ્વીનો રોકેટ થ્રો અય્યરને ભારે પડ્યો, બોલ સીધો પગ પર વાગતાં શ્રેયસ મેદાન પર ઢળી પડ્યો છતાં ફિફ્ટી ફટકારી

IPLની ડબલ હેડર ગેમમાં રવિવારે કોલકાતા અને દિલ્હી વચ્ચેની મેચમાં શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here