1.MPમાં ડાન્સબાર સાથે ડાન્સ કરતી વખતે યુવકે ફાયરિંગ કરતાં 12 વર્ષના બાળકની આંખમાં ગોળી લાગી, વીડિયો વાયરલ થયો
મધ્ય પ્રદેશના શિવપુરીમાં બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર સાથે ડાન્સ કરી રહેલા એક યુવકથી ફાયરિંગની એક ઘટના સામે આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
2.ટોરન્ટોના મેટ્રો સ્ટેશનમાંથી નીકળતા જ સબ-વેની બહાર ગોળી મારી, MBA કરવા ગયો હતો કાર્તિક
કાર્તિક MBAના અભ્યાસ માટે 4 જાન્યુઆરી, 2022નાં રોજ ટોરન્ટો ગયો હતો
3.દુશ્મનોને મારી નાંખ્યા બાદ તેમના કાન કાપી નાંખે છે; સળગતા મૃતદેહની દુર્ગંધ તેમને ખૂબ જ પસંદ હોય છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે દોઢ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે.
4.મુસ્લિમ હોવાથી ઇલિયાસ પોલીસથી બચવા હિન્દુ નામ ‘રાહુલ’ ધારણ કરી ડાકોરમાં છૂપાયો, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો
ઇલિયાસ સસ્તાં ભાવે સોનું આપવાની લાલચે 72 લાખની ઠગાઇ કરનાર મુખ્ય આરોપી
5.કેટલા ફ્લેટ બુક થયા, કેટલો ટેક્સ ભર્યો, GSTના નવા સોફ્ટવેરથી વોચ શરૂ, 700
કોરોના બાદ સ્થિતિ સુધરતાં પ્રોજેક્ટ બુકિંગ પણ વધ્યાં
6.અમદાવાદમાં 10 વર્ષની રેકોર્ડબ્રેક ગરમી, રાજ્યનાં 5 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન
રાજ્યમાં માત્ર 2.80% ટ્રી કવર 8 વર્ષમાં 2,870 ચો.કિમીનો ઘટાડો
7.રશિયાના સૈનિકોએ મકારીવમાં 132 લોકોને ગોળી મારી, ચેર્નિહાઇવના મેયરે કહ્યું- રશિયાના હુમલામાં 700ના મોત
EUના અધ્યક્ષ યુક્રેનના બૂચા શહેર પહોંચ્યા; ઓડેસામાં મિસાઈલ હુમલાની દહેશત વચ્ચે વીકેન્ડ કર્ફ્યૂ લાદવામાં આવ્યો
8.વ્યારાના કપુરા ગામે ટાંકી સાફ કરવા જતાં મધમાખીઓ વિફરી , મજૂરો જીવ બચાવવા પાણીમાં 2 કલાક છુપાયા
કપુરા ગામમાં પાણીની ટાંકી સાફ કરવા ચાર મજૂરો ચઢ્યા ત્યાં મધમાખી ઉડી
9.આજે રાષ્ટ્રપતિ કેવડિયા જશે રાત્રી રોકાણ વડોદરામાં કરશે, 2 દિવસ ચાલનારી જ્યુડિશિયલ પરિષદનો આજથી પ્રારંભ
પરીષદમાં ભાગ લેવા ન્યાયાધીશો આવતાં એરપોર્ટ પર ધમધમાટ
Read About Weather here
10.નડિયાદમાં IELTSમાં જાલી પાસપોર્ટના આધારે પરીક્ષા આપતો ડમી છાત્ર ઝબ્બે
પરીક્ષાખંડમાં દાખલ થયા બાદ પરીક્ષાર્થી વોશરૂમ જવાના બહાને નીકળ્યો અને તેની જગ્યાએ ડમી વિદ્યાર્થી આવી ગયો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here