1.મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની આગામી ગુજરાતી સાઇ-ફાઇ ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર હશે
Infinine Motions PLTD. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત લાંબા સમયથી રાહ જોવાતી તેમની ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
2.વેપારી પિતાએ 25 વર્ષના દીકરા પાસેથી દોઢ કરોડનો હિસાબ માગ્યો, ન મળતા થિનર ફેંકી પુત્રને જીવતો સળગાવી દીધો
બેંગલુરુના ચામરાજપેટમાંથી એક ન માની શકાય તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાના જ પુત્રને સળગાવીને મોતને હવાલે કર્યો છે.
3.બોરોડિઆન્કામાં બુચા કરતાં પણ ‘ભયાનક સ્થિતિઃ યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો
યુરોપિયન યુનિયને રશિયા વિરુદ્ધ પાંચમા તબક્કાના પ્રતિબંધોને મંજૂરી આપી
4.સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીને વ્હિલચેર ન આપી, સિક્કા મારવા એકથી બીજા બિલ્ડિંગમાં ધક્કા ખવડાવ્યા!
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ એવા કરુણ દૃશ્યો સર્જાય છે કે હોસ્પિટલની સિસ્ટમ, સ્ટાફની માનવતા સામે સવાલ ઊભા થાય છે.
5.મેડિકલ શોપના માલિકે હપતો આપવાની મનાઈ કરતા લુખ્ખાતત્વોએ ઢોર માર માર્યો; દુકાનમાં તોડફોડ કરી લૂંટ મચાવી
બિહારથી એક ચોંકાવનારા CCTV ફુટેજ સામે આવ્યા છે. એક મેડિકલ શોપના માલિક પાસેથી 50 હજાર રુપિયાની ખંડણી મહિનાઓથી માંગવામાં આવી રહી હતી.
6.બેટિંગ દરમિયાન પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો, દર્દથી કણસતા જમીન પર ઢળી પડ્યો; પછી શાનદાર ફિફ્ટી ફટકારી
ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી.
7.અમૂલના MDએ કહ્યુંકે હવે દૂધના ભાવ ઘટશે નહીં, વધતા રહેશે
દર 1 રૂ.ની આવકમાંથી 85 પૈસા ખેડૂતોને ચૂકવાય છે
8.વાપીની એક હોસ્પિટલમાં એલિયન જેવા બાળકનો જન્મ, મોટી આંખો અને દાંત ધરાવતા આ બાળકનું જન્મના થોડા જ સમય બાદ મોત
વાપીની એક હોસ્પિટલમાં નોર્મલ ડિલીવરીમાં એક એલિયનની જેમ બાળકે જન્મ લેતા પરિજનો મુંઝવણમાં મુકાયા હતા.
9.ચોટીલામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડનું પોસ્ટ મોર્ટમ કરવાની સરકારી તબીબોએ ના પાડી દીધી
સવારે 7 વાગ્યે મૃતદેહ હૉસ્પિટલ લવાયો, 9.30એ પોસ્ટ મોર્ટમ થયું, કલેક્ટરે દરમિયાનગીરી કરવી પડી
Read About Weather here
10.અમિતાભ બચ્ચને દીકરાની ફિલ્મને પ્રમોટ કરી, કહ્યું- હું પ્રચાર કરું છું, શું કરી લેશો?
અભિષેક બચ્ચનની ફિલ્મ ‘દસવીં’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને સો.મીડિયામાં અમિતાભ બચ્ચને જોરશોરથી પ્રમોટ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here