1.મેઘાણીના મ્યુઝિયમ માટેનું ભંડોળ હવે વડનગર મ્યુઝિયમ માટે ખર્ચાશે; 3 કરોડની રકમ વડનગર ખાતે જમીન માટે ખર્ચાશે
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના માનમાં તેમના વતન ચોટીલા ખાતે મ્યુઝિયમ સ્થાપવા 2021-22ના બજેટમાં કરેલી નાણાકીય જોગવાઇની રકમ રાજ્ય સરકારે વડનગર ખાતે સ્થપાતા મ્યુઝિયમ માટે ફાળવવાની મંજૂરી આપી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
2.મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની આગામી ગુજરાતી સાઇ-ફાઇ ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર હશે
Infinine Motions PLTD. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત લાંબા સમયથી રાહ જોવાતી તેમની ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યા છે.
3.અજિંક્ય રહાણેની ભૂલ KKRને મોંઘી પડી જાય એમ હતી, વિકેટકીપર સાથે અસમંજસમાં કેચ છૂટ્યો; બેટિંગમાં પણ ફ્લોપ
IPL 2022ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી.
4.ચેક રિપબ્લિકે ટેન્ક, વાહનો યુક્રેન મોકલ્યાં, નાટો દેશોએ રશિયા વિરુદ્ધ મદદ વધારી
યુક્રેનના મારિયુપોલ અને ખારકીવમાં રશિયાના હુમલા 42મા દિવસે પણ જારી રહ્યા
5.જામનગરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગ લીધો, શહેરના માર્ગો પર રખડતાં ઢોરના રૂપમાં મોત ઘૂમી રહ્યું છે
વૃદ્ધને માથામાં સંખ્યાબંધ ફ્રેકચર થઇ ગયાં હતાં, રાજકોટ લઇ જવામાં આવ્યા છતાં બચાવી ન શકાયા
6.પત્નીની લક્ઝુરિયસ માગણીઓને સંતોષવા પતિએ દેશભરમાં 40થી વધુ ચેઇન સ્નેચિંગ, વાહનચોરી કરી
નારોલમાંથી પકડાયેલો ચેઇન સ્નેચર અન્ય રાજ્યોમાં ચોરી કરવા ફ્લાઇટમાં જતો હતો
7.જો ગટરની ચેમ્બરમાં બાયોગેસ એકત્ર થયો હોય તો નાનો સ્પાર્ક કે મોબાઇલનો SMS પણ જોખમી
અલકાપુરી ગેસ ચેમ્બર્સની આગ વેહીકલના સ્ટાર્ટરથી લાગી હશે : ફાયરબ્રિગેડ
8.ઊનાના વાંસોજમાં માછીમારનો મૃતદેહ 2 માસ બાદ વતન પહોંચ્યો; પાકિસ્તાનની કરાચી જેલમાં 3 ફેબ્રુઆરીએ શ્વાસની બિમારીથી મોત થયું હતું
ઊનાનાં વાંસોજ ગામના માછીમાર નાનુભાઇ રામભાઇ કામળીયા વેરાવળની રાજકમલ નામની ફિસીંગ બોટ નં.જીજે 11 એમ એમ 12904 દરીયામાં નવે. 2018માં માછીમારી કરતા હતા.
9.બાળકોને ઢોર માર મારી ઉઠક-બેઠક કરાવી; એક બાળક લથડિયા ખાતો ઘરે પહોંચતા ભાંડો ફૂટ્યો
નજીવી વાતે બાળકો પર ધાક જમાવતા આચાર્યની બદલી કરવાની માગ
Read About Weather here
10.રમવા ક્લાસ બંક કર્યા પછી માતાને કહેતો કે ડીગ્રીની ચિંતા ન કર, સામેથી બોલાવીને આપશે; થયું પણ એવું
RCBની જીતનો હીરો શાહબાઝ અહેમદ મેવાત જિલ્લાના સિકરાવા ગામનો રહેવાસી છે. તેના પિતા અહેમદ જાન પલવલમાં SDMના રીડર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here