1.મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની આગામી ગુજરાતી સાઇ-ફાઇ ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર હશે
Infinine Motions PLTD. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત લાંબા સમયથી રાહ જોવાતી તેમની ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
2.લોક અદાલતમાં સૌથી વધુ કેસ નિકાલ મામલે ગુજરાત દેશભરમાં પાંચમાં નંબર પર, ઉત્તરપ્રદેશ-તેલંગાણા કરતા પણ પાછળ
રાજ્યમાં સૌથી વધુ કેસ નિકાલની બાબતમાં સુરત પહેલા સ્થાને
3.CNGમાં રૂપિયા 6.45નો ભાવ વધારો જાહેર; પેટ્રોલ અને ડીઝલમાં પણ અનુક્રમે 80 પૈસા અને 82 પૈસા ભાવ વધ્યા
પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત CNGની કિંમતમાં સતત ભાવ વધારાનું વલણ યથાવત રહ્યું છે.
4.રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ દેશમાંથી ઇમર્જન્સી હટાવવાની જાહેરાત કરી
શ્રીલંકામાં 1લી એપ્રિલના રોજ લાગૂ કરવામાં આવેલી ઇમર્જન્સીને પાછી ખેચવાની રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી છે.
5.રશિયાએ પશ્ચિમ અને ઉત્તરપૂર્વ યુક્રેન પર ભીષણ મિસાઈલ હુમલો કર્યો, મહત્વના સ્થળો નષ્ટ
UNSCમાં ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયા યુક્રેનને પોતાનો મૂક ગુલામ બનાવવા માગે છે
6.ખાનગી કંપનીમાં પિતા સાથે નોકરી કરતો હતો, અનફિટ થતા કાઢી મૂકાયો હતો
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો પર હથિયારોથી હુમલો કરી નારેબાજી કરનાર અને મંદિરમાં ઘૂસી જનાર શખ્સનું જામનગર કનેકશન ખૂલ્યું છે
7.BCCIના એડમિનિસ્ટ્રેટર રહેલા વિનોદ રાયના પુસ્તકમાં ઘટસ્ફોટ- વિરાટને લાગતું હતું કે કુંબલેના કડક વલણથી યુવા ખેલાડી ડરી જાય છે
કોહલી અનિલ કુંબલેના કડક વલણથી નાખુશ હતો
8.સુરેન્દ્રનગરમાં આંગણવાડીનાં બાળકો માટે સડેલા અનાજમાંથી વાનગી બનાવાતી હોવાનો વીડિયો વાઇરલ થયો
વઢવાણ તાલુકાના માળોદ ગામની આંગણવાડીમાં સ્થાનિકોનો હલ્લાબોલ
9.લખ્યું – પેટ્રોલ અને ગેસ હપ્તેથી આપો, ઘરમાં 4 વ્યક્તિ છે, ભણતરનો ખર્ચ, કમરતોડ મોંઘવારીમાં ઘર ચલાવી શકાતું નહીં
રાજકોટના ધોરાજીના તાલુકાના રહેવાસી સંકેત મકવાણા નામના યુવાને મંગળવારે પ્રાંત અધિકારી કચેરીએ આવેદન આપ્યું હતું
Read About Weather here
10.ગાંધીનગરમાં પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ જવાનો સાથે ઘર્ષણ કરી કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાનો આરોપ, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
યુવરાજસિંહ સામે IPC 307 અને 332 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here