1.કોરોનાની ત્રણેય લહેરમાં ગુજરાત પહેલીવાર વેન્ટિલેટર મુક્ત; એક સમયે વેઇટિંગ હતું
રાજ્યમાં કોરોનાના માત્ર 9 નવા કેસ, એક પણ મોત નહીં, 29 જિલ્લામાં હવે એક પણ દર્દી નહીં
Visit Saurashtra Kranti Homepage here
2.જો પુતિનને આજે રોકવામાં નહીં આવે તો તેમના અત્યાચારોની તો આ માત્ર શરૂઆત છેઃ યુક્રેનના નાયબ વડાપ્રધાન
યુરોપિયન યુનિયને રશિયા ઉપર નરસંહારનો આરોપ મુક્યો; USના રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું પુતિન યુદ્ધ અપરાધી છે
3.સુંદરે વિકેટ લીધી તો કાવ્યા ખુશીથી ઝૂમી ઉઠી, ટીમ હારી જતા તે ઉદાસ થઈ ગઈ; સો.મીડિયામાં તસવીરો વાઈરલ
IPL-15માં સોમવારે રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમને લખનઉ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
4.ઉતાવળે રોંગ સાઈડમાં બાઇક હંકારી રહેલાં મહુધાના ધોરણ 12ના વિદ્યાર્થીનું કારની અડફેટે ઘટનાસ્થળે જ મોત
સવારે મિત્રો સાથે નડિયાદ ગયા બાદ પરીક્ષા આપવા પરત આવી રહ્યો હતો
5.સીમેન સેમ્પલ રાજુ – અશોક સાથે મેચ થતા ન હોવાનો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ
હાઇપ્રોફાઇલ રેપ કેસનો કાનૂની જંગ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાના એંધાણ
6.સુરતના વરાછાના ધોરણ 10ના વિદ્યાર્થીને ખેંચની બીમારી, MLAએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવતા 4 કલાકમાં 4 લાખ મળ્યા, હવે કેરળમાં ઓપરેશન
પિતાનો પગાર 15 હજાર હોવાથી મગજના ઓપરેશનના 3.5 લાખ કાઢવા મુશ્કેલ હતા
7.મોરબીના પંચાસરના ખેતરમાં 900 મણ એરંડામાં બે શખ્સે આગ લગાડી, આધેડને પણ જીવતા સળગાવવાની ધમકી આપી
જૂના ઝઘડામાં દાવ કાઢી લેવાની શખ્સોની કૂટનીતિ હોવાની આશંકા
8.સુરત એરપોર્ટ પર શારજાહથી ઉતરેલા વૃદ્ધ દંપતીના શરીરમાંથી 1 કરોડનું સોનુ પકડાયું
શંકાના આધારે મુંબઇના 60 વર્ષીય વૃદ્ધ અને તેની પત્નીને અટકાવી તપાસ કરાઇ
9.રાખી સાવંત અંગેનો સવાલ સાંભળીને મીકા સિંહ ગુસ્સાથી લાલચોળ, રિપોર્ટરને ગંદી ગાળો ભાંડી
પોપ્યુલર સિંગર મીકા સિંહે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને આ માટે તે ટીવી પર પોતાનો સ્વયંવર યોજવાનો છે.
Read About Weather here
10.ત્રણ વર્ષના ડેટિંગ બાદ અનન્યા પાંડે-ઈશાન ખટ્ટર અલગ થયાં, મિત્રતા ચાલુ રહેશે
બોલિવૂડ લવ બર્ડ્સ અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટરે પોતાના સંબંધોનો ક્યારેય ઑફિશિયલી સ્વીકાર કર્યો નહોતો, જોકે બંને પાર્ટીથી લઈ ઇવેન્ટ્સમાં સાથે જોવા મળતાં હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here