આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.વડાપ્રધાન-રાષ્ટ્રપતિ સિવાય તમામ 26 કેબિનેટ મંત્રીનાં રાજીનામાં, PMના દીકરા નમલે પણ તમામ હોદ્દા છોડ્યા

રવિવારે કોલંબોમાં સરકારનો વિરોધ કરવા બદલ 650થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.વિરોધી ટીમની લેપટોપ-સ્ટ્રેટેજી ફેલ, ગુજરાતના કોચ નેહરાના સિક્રેટ લેટરે બાજી મારી; જાણો ગેરી કર્સ્ટન સાથેનું ખાસ કનેક્શન

ગુજરાત ટાઈટન્સે IPLની પહેલી બંને મેચ જીતી પોતાની આગવી છાપ છોડી દીધી છે.

3.બોલિવૂડ બાદ સાઉથ ઇન્ડસ્ટ્રીઝ ડ્રગ્સની ઝપટમાં; પાર્ટી માણી રહેલા નેતા-અભિનેતાના નબીરાઓની ધરપકડ

પોલીસે મોટા પ્રમાણમાં માદક પદાર્થો જપ્ત કર્યા

4.ઈમરાન ખાન PM પદ પરથી હટ્યા; કેબિનેટ સેક્રેટરીએ નોટિફિકેશન ઈસ્યુ કર્યું, રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ એસેમ્બ્લીને ભંગ કરવા મંજૂરી આપી

પાકિસ્તાન સરકાર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા એક પરિપત્ર એટલે કે નોટિફિકેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાન સત્તાવાર રીતે હવે પાકિસ્તાનના વડાપ્રધાનપદ પર રહ્યા નથી.

5.નવ માસ સુધી ડોનાબાસ પર કબજો ઈચ્છે છે રશિયા, અમેરિકાનુ ગુપ્તચર એજન્સીએ કર્યો દાવો

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ આતંકવાદી સંગઠન ISIS સાથે રશિયાની તુલના કરી

6.ચાંદીબજારના બુગદામાં વાંધાજનક સ્થિતિમાં મહિલા-પુરુષ CCTV કેમેરામાં કેદ, વીડિયો વાઇરલ

રવિવારે બપોર બાદ તમામ દુકાનો બંધ હોવાથઈ એનો લાભ લઈ ક્રીડામાં મશગૂલ બન્યાં

7.ઈમરાનના એક મંત્રીએ કારમાં ગુપ્ત રીતે તેમનો ફોન રેકોર્ડ કરી લીધો, થોડી વારમાં આર્મી ચીફ બાજવાને પહોંચાડી દીધો

પાકિસ્તાનમાં સરકાર એવા રાજકીય પક્ષની જ બને છે કે જેમની ઉપર સેનાની મહેરબાની હોય છે. 

8.પાંડેસરામાં કેળાની લાલચ આપી 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી ચાર સંતાનનો પિતા

પત્ની ગર્ભવતી હોવાથી 4 માસથી પિયર રહે છે

9. CBI દ્વારા 9 કિલો સોનું જપ્ત, 9 અધિકારી સામે ગુનો; ગુજરાત સહિત દેશમાં 22 સ્થળે સર્ચ ઓપરેશન

સીબીઆઇએ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) ભ્રષ્ટાચાર કેસમાં દેશભરમાં 22 સ્થળે સર્ચ ઓપરેશન દરમિયાન 9 કિલો સોનું તથા 1.1 કરોડ રૂપિયા રોકડા કબજે કર્યા છે. 

Read About Weather here

10.કે એલ રાહુલે કહ્યું, ગર્લફ્રેન્ડ અથિયાના પિતા સુનીલ શેટ્ટી સાથે આ મુદ્દે ઉગ્ર દલીલો થઈ જાય છે

સુનીલ શેટ્ટીની દીકરી તથા બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી ક્રિકેટર કે એલ રાહુલને ડેટ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here