આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પંજાબમાં 15 દિવસમાં લેવાયા 7 મોટા નિર્ણયો: શિક્ષણ-રોજગારી-ખેડૂતોથી લઈને ધારાસભ્યો માટે બદલાયા નિયમો

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન મુખ્યમંત્રી બન્યા પછી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.12 વર્ષથી નાના બાળકોને કોરોના વેક્સિન નહીં અપાય

પણ… 12 વર્ષ સુધીના જે બાળકોને પહેલેથી કોઇ ગંભીર બીમારી હોય તેમને વેક્સિન અપાઇ શકે છે

3.ઝેલેન્સ્કીએ યુક્રેનના બે ટોચના જનરલોને હટાવ્યા, કહ્યું-મારી પાસે બધા દેશદ્રોહીઓ પર કાર્યવાહી કરવા સમય નથી

અમેરિકી વાણિજ્ય વિભાગ રશિયાના સંરક્ષણ, એરોસ્પેસ અને સમુદ્રી ક્ષેત્રો વિરુદ્ધ વધુ આકરા પ્રતિબંધો લાવશે

4.સતત આઠ દિવસ એકધારા ભાવ વધારા બાદ આજે પેટ્રોલ અને ડીઝલમાં કોઈ વધારો નહીં

આઠ દિવસમાં પેટ્રોલ રૂ. 4.77 અને ડીઝલમાં રૂ. 4.93 વધ્યા

5.ઉત્તરવહીમાં કોઈએ લખ્યું- આઈ લવ યુ સરજી, તમે મહાન છો; તો કોઈને યાદ આવ્યું ‘ચાંદ વાલા મુખડા’

બિહાર રાજ્યના બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીઓએ પાસ થવા માટે એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે.

6.ધોનીએ છગ્ગો મારી ઈનિંગ શરૂ કરી; IPLમાં 7 હજાર રન પૂરા કરવાની સાથે સિક્સર કિંગ બન્યો, રૈનાએ રોનાલ્ડો સાથે સરખાવ્યો

7 નંબર રોનાલ્ડો અને ધોની પર જ સારો લાગે- સુરેશ રૈના

7.LBW અપિલ અમ્પયારે નકારી, પરંતુ પ્રેશરમાં અડધી પિચે આવી જતા રનઆઉટ; LSGના પ્લેયર્સની જોવાજેવી પ્રતિક્રિયા

લખનઉ સુપર જાયન્ટ્સ અન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં CSKનો ઋતુરાજ ગાયકવાડ વિચિત્ર રીતે આઉટ થયો છે. 

8.મહિલાઓ બોક્સ તો બાળકો બોટલો લઈને ભાગ્યા; તસ્કરી UPમાંથી થઈ રહી હતી

દારૂબંધી કાયદામાં બિહાર સરકારે બુધવારે ઢીલ આપી છે. વિધાનસભામાં દારૂબંધી એમેન્ડમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું છે. 

9.રાજકોટની અદાલતે ચેક રિટર્ન કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને 1 વર્ષની સજા ફટકારી

રાજકોટના બિલ્ડરને આપેલો ચેક રિટર્ન થયો હતો

Read About Weather here

10.60 વર્ષની ઉંમરમાં સૈફ અલી ખાન પાંચમા બાળક અંગે વિચારી રહ્યો છે? કરીના કપૂરે ચેતવણી આપી

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે તાજેતરમાં જ પતિ સૈફ અલી ખાનના વખાણ કર્યા હતા. સૈફ અલી ખાન ચાર બાળકોનો પિતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here