આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રોહિત-વિરાટની ભાઈબંધીની ખાસ ક્ષણો જોવા મળી, દર્શકો વિના મેચ નિરસ લાગી; સ્ટેડિયમ બહાર ભારત માતા કી જયના નારા ગૂંજ્યા

મેચ પૂરી થયા પછી ઈશાન, વિરાટ અને રોહિતે મોદી સ્ટેડિયમમાં મસ્તી કરી

Read Saurashtra Kranti E-Paper here

2.સાંજના 6.30થી 8.10 વાગ્યા સુધી શહેર બોમ્બવિસ્ફોટથી ધણધણી ઊઠ્યું હતું, જાણો અત્યારસુધીમાં શું શું થયું

26 જુલાઈ, 2008ના રોજ શનિવાર હતો. અમદાવાદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. 

3.કહ્યું- ભાઈ બનાવીને હું પ્રધાનમંત્રી બનું એવી ઈચ્છા વ્યક્ત કરી હતી, દર વર્ષે રક્ષાબંધને રાખડી મોકલતા હતા

PM નરેન્દ્ર મોદીએ નમો એપ પર એક બ્લોગ દ્વારા લતા મંગેશકર સાથેની તેમની યાદો શેર કરી છે.

4.કચ્છની સરહદથી માત્ર 40 કિમી દૂર પાકિસ્તાનમાં કોલસાનો મોટો ભંડાર મળ્યો!

સામેપાર સિંધમાં થાર કોલ બ્લોક નામની ખાણ અને પાવર પ્લાન્ટ પાકિસ્તાને ચીની કંપનીને સોંપી દીધા છે

5.કાશ્મીરી બાપુએ 15 દિવસ પહેલાં કહ્યું’તું, ‘કફ ગળામાં અટકે ત્યારે શ્વાસ રુંધાતો હોય એવું લાગે છે’, બપોરે 3 વાગ્યે સમાધિ આપશે

પ્રયાગરાજથી વાઘંબરી ગાદીનાં શ્રીમહંત બલવીરપુરી, બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી, મુંબઇના કેશવપુરીજી સહિતના સંતોની ઉપસ્થિતીમાં આજે બપોરે 3 વાગ્યે સમાધિ અપાશે

6.ભારતરત્ન લતા મંગેશકર પંચ મહાભૂતમાં વિલીન, ભાઈ હૃદયનાથ અને ભત્રીજા આદિત્યએ મુખાગ્નિ આપ્યો

29 દિવસ સુધી લતાદીદીએ કોરોના અને ન્યૂમોનિયા સામે ઝીંક ઝીલી

7.ફોર્મ 9 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે; સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી મુદત વધારાઈ

ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ(જીએસઈબી) દ્વારા ગુજકેટના પરીક્ષા ફોર્મ ભરવા માટેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

8.6 માસમાં પતલી સાઈઝના રફ હીરાના ભાવમાં 70%નો વધારો, પોલિશ્ડ ડાયમંડના ભાવમાં માંડ 10%નો વધારો થયો

પતલી સાઈઝના રફ હીરાના ભાવમાં છેલ્લાં 6 મહિનામાં 70 ટકા સુધી ભાવ વધારો થયો છે, જેના કારણે હીરા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

9.વેસુમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું, હીરા વેપારી સહિત 8 ઝડપાયા

સ્પાના માલિક-મેનેજર અને 6 ગ્રાહક પકડાયા, 20 લલના મુક્ત

Visit Saurashtra Kranti Homepage here

10.ચોટીલા પંથકની માનસિક બીમાર યુવતીને ત્રણ પ્રૌઢે દુષ્કર્મ આચરી કુંવારી માતા બનાવી

યુવતીએ પુત્રને જન્મ આપ્યો, બાળકને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here