આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.તેજસ્વીનીએ આખા દિવસની મહેમાનગીરીનો આનંદ માણ્યો હતો; પાણીપુરી ખાધી અને હોટેલમાં ભોજન પણ કર્યું

કલાકાર હર્ષ રાજપૂતના ઘરે રોકાઈ શહેરની જાણીતી ખાણીપીણીની લિજ્જત માણી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.સુરતની પાર્લેપોઇન્ટની સ્કૂલમાં ઓનલાઇન ક્લાસમાં ધોરણ 6ના વિદ્યાર્થીએ પોર્ન વીડિયો ચાલુ કરી દીધો

સ્તબ્ધ શિક્ષકાએ ક્લાસ બંધ કર્યો, વાલીએ સ્કૂલની માફી માંગી

બાળકો પોર્ન જોતા હોવાની મનોચિકિત્સકને દર અઠવાડિયે પાંચ ફરિયાદો મળે છે

3.19 વર્ષના છોકરાએ કહ્યું- પાંચ હજાર ડોલર નહિ 50 હજાર આપો; નહિતર તમારી વ્યક્તિગત માહિતી દુનિયા સમક્ષ જાહેર કરતો રહીશ

સ્વેનીએ મસ્કના ખાનગી જેટનું લોકેશન ટ્રેક કરવા માટે @ElonJet નામની એક ટ્વિટર બોટ બનાવી છે

4.સુરતના ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાને પરિવારે સરપ્રાઇઝ આપી, સામાજિક સેવા માટે હાલમાં પદ્મશ્રી મળ્યો હતો

સામાજિક સેવા કાર્યોની સિદ્ધિ બદલ સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાને તેમના પરિવારજનોએ સરપ્રાઈઝ ગિફ્ટ 50 કરોડનું હેલિકોપ્ટર આપ્યું.

5.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રે ટ્રિપલ અકસ્માત, ટ્રક ડ્રાઇવર જીવતો ભૂંજાયો, એક ઘાયલ, એક કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોએ પહોંચી ટ્રકમાં આગ ઓલવી

6.લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિગ સમયે ક્રેશ થતા બચ્યું વિમાન, તણખા ઉડતા જ પાઈલટે ફરી પ્લેન ઉડાવ્યું

બ્રિટિશ એરવેઝનું એક વિમાન બ્રિટનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયું હતું. 

7.NRIએ 6 લાખ રુપિયા ખર્ચીને જૂના ટ્રેક્ટરને મોડિફાઈ કરી લાઈટિંગ-પેઈટિંગ સાથે ઝગમગતું કરી દીધું

રાજસ્થાનમાં ખેડૂતોના સન્માનમાં એક NRIએ તેમનું 33 વર્ષ જૂનું ટ્રેક્ટર ઘરના ધાબે મુકાવ્યું છે.

8.શિખર, શ્રેયસ અને ગાયકવાડ સહિત 8 ખેલાડી કોરોના પોઝિટિવ; આખી ટીમ આઈસોલેશનમાં

BCCIની મેડિકલ ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે

9.અમેરિકાએ પોતાના એથલીટ્સને કહ્યું- પર્સનલ ફોન ચીન ન લઈ જાઓ, કામચલાઉ બર્નર ફોનનો ઉપયોગ કરો

અમેરિકામાં બિઝનેસ અને એજ્યુકેશન સેક્ટર પણ અલર્ટ

Read About Weather here

10. ઈશાન માટે કરોડો ખર્ચ કરી શકે છે બંને ફ્રેન્ચાઈઝી, વિદેશી વિકેટકીપરની પણ માગ

હાલ 4 ટીમના કેપ્ટન વિકેટકીપર, 6 ટીમ વિકેટ સાચવવા ખેલાડી શોધી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here