આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ખેડબ્રહ્મામાં દોઢ વર્ષના પૌત્રને પછાડી પછાડી બોથડ પદાર્થ મારી હત્યા કરી, અંતિમ સંસ્કાર પછી બીજા પૌત્રએ ભાંડો ફોડ્યો!

ખેડબ્રહ્મામાં એક સપ્તાહ અગાઉનો બનાવ, હત્યા કરી દાદી પિયર જતી રહી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.NRI માઇભક્તે મંદિરને સુવર્ણમય બનાવવા 4.90 લાખનું 100 ગ્રામ સોનુ અર્પણ કર્યુ

યાત્રાધામ અંબાજીમાં મંગળવારે એક એન. આર. આઇ. માઇભકતે 100 ગ્રામ સોનું ભેટ આપ્યું હતુ. અંબાજી મંદિરને સૂર્વણથી મઢવા માટે હાકલ કરવામાં આવી છે.

3.કડીની મેડાઆદરજ પ્રાથમિક શાળાના 11 શિક્ષકોના માનસિક ત્રાસ આપતા હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ

સ્યુસાઈડ નોટમાં કડી ટીપીઓ અને શાળાના 11 શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ

4.બહેનપણીના માનીતા ભાઈએ નોકરીની લાલચે કાપોદ્રાની હોટલમાં બોલાવી દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો

વરાછાની પીડિતાની બહેનપણીના માનીતા ભાઈનું કૃત્ય, પીડિતાએ ફરિયાદ નોંધાવી

5.દાદરા નગર હવેલીમાં એક યુવકના હાથ-પગ બાંધી ત્રણથી ચાર શખ્સો માર મારતા હોવાનો વીડિયો વાઈરલ

‘સિલવાસા બિઝનેસ’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી ફેસબુક પર વીડિયો અને વિગતો અપલોડ કરવામાં આવી

6.ગિફ્ટમાં યુનિવર્સિટી, હીરાઉદ્યોગને રાહત; ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે ફાયનાન્સ હબ બનાવવા બજેટમાં પ્રોમિસ, નદીઓનું ઇન્ટરલિન્કિંગ થશે

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ફિનટેક યુનિવર્સિટી સ્થપાશે

7.વિદ્યાનગરમાં પ્રેગનેન્ટ મહિલાને ‘નાળિયેર ફોડી નાખું’ કહી શંકાશીલ પતિએ ધારિયાથી હુમલો કર્યો

શિક્ષિત નગરીમાં રહેતા શંકાશીલ પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી

8.પોરબંદરની MEM સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીને 37 કરોડ રૂપિયાનો સંશોધન પુરસ્કાર, અમેરિકાના ટેક્સાસમાં એનાયત થયો

વર્ષ 2012થી રિસર્ચ વિભાગમાં જોડાયેલા છે

9.નસવાડીના દામણીઆંબામાં સગીર પુત્રને પૈસા ન આપતાં પિતાને માથામાં લાકડા-લોખંડની પરાઈના ફટકા મારી પતાવી દીધા

દુકાનદારને આપવા પુત્રે પિતા પાસે રૂપિયા માગ્યા હતા

Read About Weather here

10.શિયાળુ ઓલિમ્પિક્સ અગાઉ સામાજિક કાર્યકર્તાઓને ઘરોમાં કેદ કરાયા, સેંકડો સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાયાં- મહિલાઓ સાથે મારઝૂડ

ચીનમાં 4 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલા વિન્ટર ઓલિમ્પિક્સ અગાઉ સામાજીક કાર્યકર્તાઓ સામે સમગ્ર દેશમાં વ્યાપક અભિયાન હાથ ધર્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here