આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.બિહારમાં લશ્કરનું એરક્રાફ્ટ તૂટી પડ્યું, લોકોએ સાથે મળી ખભા ઉપર ઉઠાવી એને મુખ્ય માર્ગ સુધી પહોંચાડ્યું; વીડિયો વાઇરલ2 જવાનને સ્થાનિક ગ્રામીણોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા

Visit Saurashtra Kranti Homepage here

2.આણંદની પિત્ઝા રેસ્ટોરન્ટમાં મરચાની ડબ્બીમાંથી ઇયળો નીકળી, ગ્રાહકે ફરિયાદ કરી તો મેનેજરે કહ્યું, ‘આવું તો ચાલ્યા કરે’આણંદ શહેરમાં સોજીત્રા રોડ પર આવેલી એક જાણીતી પિત્ઝા રેસ્ટોરન્ટમાં મરચામાંથી ઇયળ નીકળતા હોબાળો મચ્યો હતો.

3.ક્રિસ્ટિયાનોએ ગર્લફ્રેન્ડ જોર્જિનાને બર્થ ડે પર લાખો રૂપિયાની ‘સ્પેશિયલ ગિફ્ટ’ આપી, રોનાલ્ડોની વાર્ષિક આવક લગભગ 3700 કરોડ રૂપિયા છે

4.મલેશિયામાં ટ્રક સાથે અથડાતાં બચ્યો યુવક, સૂઝબૂઝથી એકાએક ભાગીને જીવ બચાવ્યોમલેશિયામાં એક બાઇક રાઇડર મોત સાથે મુલાકાતનો થયાનો વીડિયો સામે આવ્યો છે. જાણે મૃત્યુ તેને સ્પર્શી ગયું હતું અને તે સેકન્ડના અંતરથી બચી ગયો હતો.

5.પ્રીપેડ મોબાઇલ ગ્રાહકોને હવે 28ને બદલે 30 દિવસની રિચાર્જ વેલિડિટી આપવામાં આવે; 60 દિવસમાં આદેશનું પાલન થશેગ્રાહકોને એક વર્ષમાં કરાવવા પડતા રિચાર્જની સંખ્યામાં ઘટાડો થશે

6.કરીના કપૂર સાથેના ઝઘડા પર અમીષા પટેલ પહેલી જ વાર બોલી, મારા મનમાં તેના વિરુદ્ધ કંઈ જ નથી’કહો ના પ્યાર હૈ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ કરીના કપૂર તથા અમીષા પટેલ વચ્ચે કૉલ્ડ વૉર ચાલતું હોવાની ચર્ચા છે.

7.બ્રેકઅપના એક મહિના પછી સુષ્મિતા સેન રોહમન શોલને મળી, એક્ટ્રેસના ઘરની નીચે એક્સ કપલે અડધો કલાક સુધી વાત કરીસુસ્મિતા તથા રોહમન વચ્ચે છેલ્લાં 3 વર્ષથી અફેર હતું

8.તેજસ્વી પ્રકાશ ને મહેક ચહલ નાગિન તરીકે જોવા મળશે, સિમ્બા નાગપાલ ડબલ રોલમાં જોવા મળશેએકતા કપૂરે અપકમિંગ સિરિયલ ‘નાગિન 6’ના લીડ એક્ટર્સ ફાઇનલ કરી દીધા છે. આ સિઝનમાં બે લીડ એક્ટ્રેસ જોવા મળશે.

9.પ્રતિષ્ઠિત વ્યક્તિની ‘કબૂલાત’ વિના એજન્ટો કેસ લેતા નથી; કબૂલાત પછી જ ગામ, સમાજ, મિત્રો ફાઈનાન્સ કરે છેઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં છેલ્લા પાંચ દાયકા જૂના ડોલરિયા પ્રેમનું વળગણ આજે પણ યથાવત છે

Read About Weather here

10.કોસાડમાં પાલિકાની દુકાનોમાં ઘૂસણખોરી કરી જુગારની કલબ અને જીમ ખોલી દેવાયા હતાપાલિકાએ 65 પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે 7 વર્ષે 33 દુકાનોનો કબજો પરત લીધો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here