આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.PG-નીટમાં 435 માર્ક મેળવનારા યુવકનો આપઘાત, પોતાને 435 માર્ક આવ્યા છતા મેરિટ લિસ્ટમાંથી બહાર ને બીજાઓને 265 માર્કે હોવા છતાં સ્થાન મળ્યું

ડો. શ્રેયસ મોદીએ સ્મીમેરમાંથી MBBS કર્યા બાદ MD-એનેસ્થેસિયા માટે NEET આપી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.ચીનની શાઓમી-વીવો કંપનીઓએ એક લાખ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી, પણ દેશના વિકાસમાં એક રૂપિયાનું યોગદાન નહીં

ચીનની કંપનીઓ ભારતમાં પોતાના પ્રભૂત્વનો ગેરલાભ ઉઠાવી ઘરેલું ઉદ્યોગોનો સર્વનાશ કરી રહી છે

ભારતનું સ્માર્ટફોન માર્કેટ 2.5 લાખ કરોડ રૂપિયાનું, જે પૈકી 70 ટકા હિસ્સેદારી ચીની કંપની પાસે છે

3.વિરાટે 131 દિવસ પછી ફિફ્ટી ફટકારી, 2 વર્ષનો હાઈએસ્ટ સ્કોર પણ કર્યો; ટોસ મુદ્દે અનોખો રેકોર્ડ નોંધાવ્યો

કોહલીએ છેલ્લી ફિફ્ટી ઈંગ્લેન્ડ સામે 2 સપ્ટેમ્બર, 2021ના દિવસે ફટકારી હતી

4.ઓમિક્રોનથી સૌ સંક્રમિત થશે, બૂસ્ટર તેને અટકાવી શકે નહીં; નવી વેક્સિન સંક્રમણથી સુરક્ષા આપશે

ઓમિક્રોન અને બૂસ્ટર ડોઝ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તથા ભારતીય નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે.

5.અમરોલીના રત્નકલાકારે હોમ લોનનો ભાર અને ઉછીના 3 લાખની ચિંતામાં 12મા માળેથી પડતું મૂક્યું

અમરોલીના 26 વર્ષીય હેમીલ પટેલે 5 મહિના પહેલાં મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા

થાેડાં સમય પહેલાં લોન ઉપર ફ્લેટ લીધો હતો પરંતુ આર્થિક સંકડામણથી હપ્તા ભરાતા ન હતા

6.સ્ક્રેપના વેપારી પર જીએસટીના દરોડા 285 કરોડનું બોગસ બિલિંગ પકડાયું, મોટી સંખ્યામાં હિસાબી ચોપડા જપ્ત કરાયા

સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ ટીમે લોખંડ સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓ પર દરોડા પાડ્યા છે.

7.1992નાં રમખાણોમાં ઇજાગ્રસ્ત થયેલાને 49 હજાર વળતર મળશે, હોસ્પિટલમાં દાખલ માતાને ટિફિન આપી પરત ફરતી વખતે ફાયરિંગમાં ઇજા થઈ હતી

શહેરમાં વર્ષ 1992નાં તોફાનો દરમિયાન હોસ્પિટલમાં દાખલ માતાને ટિફિન આપી પરત ફરતી વખતે ગોળી વાગતાં ઇજાગ્રસ્ત થનારા પુત્રને સિટી સિવિલ કોર્ટે રૂ. 49 હજાર વળતર ચૂકવવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે. 

8.પેસેન્જર ઘટતાં અમદાવાદ આવતી જતી 14 ફ્લાઇટ રદ, કોરોનાના કેસ વધતાં શિડ્યુલ ખોરવાયા

અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી સહિત અન્ય શહેરોમાં કોરોનાના કેસ વધવાની સાથે ફ્લાઈટના મુસાફરોની સંખ્યા પણ ઘટી રહી છે. 

9.L&T કંપનીએ 1200 ટનનાં બે રિએક્ટર બનાવી એક્સપોર્ટ કર્યાં

અગાઉ વર્ષ 2020માં પણ આવા 4 રિએક્ટર એક્સપોર્ટ કર્યા હતા

Read About Weather here

10. મકરસંક્રાંતિએ બપોરે 2.30 કલાકે કમુરતાં પૂરા થશે, આ વર્ષે વરસાદ સારો પડશે; સોનું, દૂધના ભાવ વધશે

સાત પ્રકારે તલનો ઉપયોગ કરવાથી ફાયદો, ગાયોને ઘાસચારો નાખવો ઉત્તમ ગણાય

3 મહિના પહેલાં જ પતંગ – દોરા બનાવવાનું શરૂ કરાતા બજારમાં માલ ઓછો અને માંગ વધુ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here