આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 4 દર્દીઓ દાખલ, વેક્સિન લીધેલા 3 દર્દી વેન્ટિલેટર પર

16 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, સિવિલ દાખલ પૈકીનો એક દર્દી બાયેપોપ પર જે કો-મોર્બીડ, 4 ઓમિક્રોનના દર્દીમાં બે કેદી પણ સામેલ

Visit Saurashtra Kranti Homepage here

2.ફરી જોવા મળી UP-બિહાર જવા માટેની ભીડ, ખભા પર ગૃહસ્થીનો ભાર ઉઠાવીને ટ્રેનમાં જગ્યા મેળવવાની ચિંતા અને બેરોજગારીનું દર્દ

કોરોનાની ત્રીજી લહેરની ગતિ જે સ્પીડે વધી રહી છે તેને લઈને મુંબઈગરની ચિંતા ફરી વધી છે.

3.સિંગર કાજલ મહેરિયાએ હમ આપકે હૈ કૌનના ટફી જેવા ક્યૂટ એબ્બીનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો, રાસ ગરબાની રમઝટ અને 7 લાખનો ખર્ચ કર્યો

લોકગાયિકાએ પોતાના પ્યારા પોમેરિયન બ્રીડના એબ્બીનો જન્મદિવસ ધૂમધામથી ઉજવ્યો, એબ્બીના બર્થડે સેલિબ્રેશનમાં લોકોએ મન મૂકીને રાસની રમઝટ બોલાવી

4.જળસંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી

બે ટર્મથી મહિલા શાસિત સમરસ પંચાયત ધરાવતા અબડાસાના છેવાડાના ગામમાં સહિયારા પ્રયાસો રંગ લાવ્યા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને જળ સંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયએ રાષ્ટ્રીય પુરસ્કારની કરી જાહેરાત

5.PMને કહ્યું- આ કેમ્પસનું ઉદઘાટન હું પહેલાં જ કરી ચૂકી છું; મોદીના ભાષણ દરમિયાન મોબાઇલમાં જ રહ્યાં વ્યસ્ત

આ પહેલાં છેલ્લે જ્યારે વડાપ્રધાન મોદીની સાથે મંચ શેર કરવા સમયે મમતા બેનર્જીએ અધવચ્ચે જ પ્રોગ્રામ છોડી દીધો હતો

6.આગામી 35 દિવસ ક્રિટિકલ, શરદી-ખાંસી હોય તો પણ ટેસ્ટ કરાવી લો, વડીલો ફેબ્રુઆરી સુધી ઘરની બહાર ન નીકળે’

ડેલ્ટામાં ગળું બેસતું ન હતું જ્યારે ઓમિક્રોનમાં ગળું બેસી જાય છે, 15થી 18ના બાળકોને રસીની અસર 27 દિવસે થાય એટલે રસી લેનારે પણ સાચવવું જરૂરી

7.અમદાવાદ આવતી જતી 7 ફ્લાઈટ 1 કલાકથી વધુ સમય મોડી, 12 કેન્સલ

ઉત્તર ભારતના અનેક શહેરોમાં ધુમ્મસ છવાયેલું રહેતા ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું, જેમાં શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 12 ફ્લાઈટો કેન્સલ કરવી પડી, જ્યારે 7 ફ્લાઈટો 1 કલાક કે તેથી વધુ મોડી પડી હતી.

8.મ્યુનિસિપલ 10 સ્માર્ટ, 6 મોડેલ અને 7 અંગ્રેજી મીડિયમ સ્કૂલ શરૂ કરશે, 19 વિસ્તારમાં નવી પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાની યોજના

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 887 કરોડનું બજેટ રજૂ

9.એરપોર્ટ પર પ્રીપેઇડ સેવા સિવાયના રિક્ષાચાલકો અટકાવાતાં હોબાળો, પોલીસ વચ્ચે પડ્યા બાદ મામલો થાળે પડ્યો

અમદાવાદ એરપોર્ટ પર આવતા પેસેન્જરોને લઈ જવા માટે રિક્ષાચાલકો અરાઈવલ ગેટની સામે ઊભા રહી પેસેન્જરો પાસેથી વધુ ભાડા વસૂલતા હતા, 

Read About Weather here

10.બજારમાં પોલીસ ડ્રોનથી વોચ રાખશે, ભીડ કરનારા સામે કડક કાર્યવાહી : CP

જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા અપીલ, માસ્કનું ચેકિંગ સઘન કરાશે, રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યૂનો કડકાઇથી અમલ કરાવાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here