આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.લોકોનાં મોત, 14 ઘાયલ; મૃતકોનાં પરિવારજનોને 12 લાખના વળતરની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને 2 લાખનું વળતર

Visit Saurashtra Kranti Homepage here

2.2021માં અદાણી-અંબાણીની સંપત્તિ સતત વધી તો સામે આ બંનેના શેર્સે રોકાણ કરનારની કમાણી પણ વધારી

અદાણી ગ્રૂપમાં ઇન્વેસ્ટ કરનાર રોકાણકારોને 26-357% વળતર આપ્યું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરનારાને એક વર્ષમાં 19% રિટર્ન મળ્યું

3.રાજ્ય સરકાર જલસા-ઉત્સવ કરે છે અને આરોગ્યમંત્રી કહે છે – ત્રીજી લહેર આવી રહી છે, મેળાવડા બંધ થાય

કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાળા સાથે રાજકોટમાં CMનો રોડ શો, મુખ્યમંત્રીએ કહ્યું, સૌરાષ્ટ્ર આવીને સ્વર્ગ ભુલાવે એવું સ્વાગત થયું, વટ પાડી દીધો

4.કોરોનાની ત્રીજી લહેરના ડાકલાં વચ્ચે રાજ્યમાં 15 દિવસમાં 122 વિદ્યાર્થી સંક્રમિત, છતાં ઓફલાઈન શિક્ષણનો દુરાગ્રહ

5.વર્ષથી નીચેનાનું વેક્સિનેશન ક્યારે શરુ થશે તે નક્કી નથી, બાળકો સૌથી વધુ ભયજનક સ્થિતિમાં, મોટાભાગના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ ઈન્ફેક્શન, સુરતમાં સૌથી વધુ 70 બાળકો સંક્રમિત થયાં

6.પહેલી વાર જુઓ અમદાવાદ મેટ્રોના રૂટનો ડ્રોન વ્યૂ, એલિવેટેડ કોરિડોર અને હાઈરાઈઝ બિલ્ડિંગ્સ, દુનિયાનાં ભલભલાં શહેરોને ઝાંખા પાડશે

નવું વર્ષ, નવી આશા. 2022નાં આ વર્ષમાં અમદાવાદીઓને એક મોટી ગિફ્ટ મળશે.

7.CDCએ સ્વીકાર્યું- કોરોના મહામારીમાં PCR પ્રક્રિયાથી અયોગ્ય રીતે ટેસ્ટ થયા, ટેસ્ટની આ પદ્ધતિ પાછી ખેંચવા વિનંતી કરાઈ

દરેક મરી રહેલી વ્યક્તિને PCR ટેસ્ટ કરાવવાનો રહેતો હતો,જેમાં 97 ટકા કિસ્સામાં ખોટી રીતે પોઝિટિવ દર્શાવવાનો દાવો

8.વિરાટ કોહલીને T-20 વર્લ્ડકપ અગાઉ સિલેક્ટર્સે પણ કેપ્ટનશીપ નહીં છોડવા કહ્યું હતું, પણ કોહલી માન્યો નહીં

સૌએ વિરાટને તેના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા કહેવામાં આવ્યું હતું

9.KBCમાં 25 લાખ જીત્યા છો કહી 77 હજાર અને એરલાઈન્સમાં જોબના નામે 3 લાખની ઠગાઈ

શહેરમાં 24 કલાકમાં ઓનલાઈન છેતરપિંડીના 8 બનાવ, એકપણ ગુનામાં આરોપી પક્ડાયા નથી

ફ્રોડ ચેનલ બનાવી સબસ્ક્રાઈબના નામે ડિંડોલીના યુવક સહિત અનેક પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા

Read About Weather here

10.અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજમાં લોકોની અવદશા, પેટની આગ ઠારવા માતા-પિતા 10 વર્ષથી નાની બાળકીઓના કરાવી રહ્યાં છે નિકાહ

માનવાધિકાર સંગઠન મુજબ અફઘાનિસ્તાનમાં અડધાંથી વધુ વસતિને ખાવાના ફાંફાં છે

ગરીબી અને બેરોજગારીને કારણે લોકોને પોતાના પરિવારનું પેટ ભરવામાં મુશ્કેલી પડી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here