આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પર્સમાં રહેલા વાઇફાઇ ડેબિટ-ક્રેડિટ કાર્ડને પણ ભેજાબાજો હેક કરી ચૂનો લગાવી શકે છે, બચો આ રીતે

Do Not Touch ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડને રસ્તે ચાલતા કોઈ સ્કેન કરી શકે છે

કાર્ડને રસોડામાં વપરાતા ફોઇલ પેપરમાં ફોલ્ડ કરીને રાખશો તો વાઇફાઇ ફ્રોડથી બચી શકાશે: સાયબર ક્રાઇમ

Visit Saurashtra Kranti Homepage here

2.ઓમિક્રોનને લીધે ફેબ્રુઆરીમાં કોરોના પીક પર હશે, આ ગુજરાતનો ચોથો અને છેલ્લી વેવ હોઈ શકેઃ ડો. માવલંકર

રાજ્ય સરકારની ડોક્ટરોની કોર ટીમના એક્સપર્ટ ડો. દિલીપ માવલંકરે કહ્યું- ઓમિક્રોનનો મૃત્યુદર પ્રમાણમાં નીચો

3.ગુજરાતમાં કોરોનાની પહેલી લહેરમાં 79 દિવસે, બીજીમાં 25 દિવસે અને ત્રીજીમાં માત્ર 8 દિવસમાં દૈનિક 500થી વધુ કેસ નોંધાવા લાગ્યા

કોરોનાનું સંક્રમણ વધતાં 8 મહાનગરોમાં 7 જાન્યુઆરી સુધી રાત્રે 11થી સવારે 5 સુધી કર્ફ્યૂ યથાવત

4.વિરાટ ડ્રેસિંગ રૂમ જતા સમયે દીકરીને રમાડવા લાગ્યો, કોહલીએ ખાસ સેલિબ્રેશન પણ કર્યું; વીડિયો વાઈરલ

વિરાટ કોહલી સતત 2 બોક્સિંગ ડે ટેસ્ટ જીતનારો દુનિયાનો પહેલો કેપ્ટન બની ગયો છે

5. ચીને ચાર વર્ષ બાદ ફરી અરુણાચલની નજીક 15 સ્થળનાં નામ બદલ્યાં, કહ્યું- આ અમારો અધિકાર

નહીં સુધરવાનું બીજું નામ એટલે ચીન… ચીને ફરી ચાર વર્ષ જૂની હરકત કરી છે. તેણે અરુણાચલ પ્રદેશની સરહદ પાસેના વિસ્તારમાં 15 જગ્યાનાં નામ ચીની અને તિબેટી રાખી દીધાં છે. 

6.સિરાજે ગુસ્સામાં વિકેટ પર બોલ થ્રો કર્યો; જે બઉમાને પગમાં વાગતાં તે ઈજાગ્રસ્ત થયો, ફિઝિયોને આવતા જોઈ બોલર અકળાયો

સેન્ચુરિયનમાં ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો

7.સંબંધોનો સારી રીતે અંત આવે તે જરૂરી છે, પરંતુ સાચું બોલવું જોઈએ કેમ કે, તે મિત્રતાને ટકાવી રાખે છે

એક્ટ્રેસે જણાવ્યું કે, મેં મારા જીવનના દરેક સંબંધમાંથી ઘણું શીખ્યું છે, છેલ્લા 3 વર્ષથી રોહમનને ડેટ કરી રહી હતી સુષ્મિતા

8. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો, છતાં રોકાણ મેળવવા સરકાર વાઈબ્રન્ટ યોજવા મક્કમ

કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત સહિત 8 રાજ્યોને પત્ર લખીને… કોરોનાની સ્થિતિને પગલે તાકીદે પગલાં ભરવાની સૂચના આપી હતી. 

9.લિંબાયતની પરિણીતાને વીડિયો કોલ કરી નગ્ન થઈ જનાર જીમ ટ્રેનર પકડાયો, પૂર્વ પતિને બિભત્સ મેસેજ કરતી ભટારની યુવતીની ધરપકડ

કતારગામ, ભટાર, શાહપોર અને મોટા વરાછામાં એક જ દિવસમાં સાઈબર ક્રાઈમના 4 ગુના, 3ની ધરપકડ

Read About Weather here

10.રેપ વિથ મર્ડરમાં ઝડપી કામ કરનારા પોલીસકર્મીઓ સહિત 38નું સન્માન

એસીપી જે.કે.પંડયા અને 3 પીઆઈની કામગીરી બિરદાવી

રેપ વિથ​​​​​​​ મર્ડર કેસમાં સુરત પોલીસે ઝડપી ચાર્જશીટ દાખલ કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here