આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.અમદાવાદ સિવિલમાં 1200 ઓક્સિજન બેડ, દવાનો દોઢ ગણો સ્ટોક, ઓમિક્રોનના દર્દીમાં માઇલ્ડ સિમ્પ્ટમ્સ પણ નથી જોયાં’

સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. તેની સાથે સાથે ગુજરાતમાં પણ ત્રીજી લહેરની શરૂ થઈ ગઈ છે. 

Visit Saurashtra Kranti Homepage here

2. 30 હજારના સરકારી પેન્શનર્સ સોમનાથ મંદિર પાસે ભીખ માંગતા હતા

સોમનાથ મંદિરની આસપાસના ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન હાલ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ શરૂ કર્યું છે.

3.LAC પર તિબેટની ઠંડી સહન કરી શક્યા નહીં ચીની સૈનિક, ડ્રેગને ખડકી રોબોટસેના

તિબેટમાં ઓટોમેટિક 88 શાર્પ ક્લો ગાડીઓ ગોઠવવામાં આવી, એ પૈકી 38 લદાખ બોર્ડર પર છે

4.કોહલી કૂકાબુરા બોલ મુદ્દે અમ્પાયર સાથે બાખડ્યો, લગભગ 10 મિનિટ ગેમ રોકવી પડી; જાણો સમગ્ર વિવાદ

ભારત એકમાત્ર એવો દેશ છે જે SG બોલનો ઉપયોગ કરે છે

5. અભિનેતાએ કહ્યું-મુસ્લિમોને ડરાવવામાં આવે છે પરંતુ અમે લોકો પણ 20 કરોડ છીએ

મુગલો ભારતનું નિર્માણ કરવા આવ્યા હતાઃ બોલિવૂડ અભિનેતા

નસીરુદ્દીને અગાઉ લાહોર ઘર જેવું પ્રતીત થતું હોવાનું કહીને વિવાદ છેડ્યો હતો

6.ભાવનગરમાં બનાવટી નિકાહનામામાં રજૂ કર્યું ‘લવ-જેહાદ’, હિન્દુ યુવતીઓને ફસાવતી ગેંગ કાર્યરત, 6 સામે ફરિયાદ

પાલિતાણાની યુવતીને દિલ્હી લઈ જઈ મહિલા વકીલની ઓફિસમાં જ ધર્મપરિવર્તન કરાવાયું

7.રાજકોટમાં તરુણ ભત્રીજીને બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાં, પ્રતિકાર કર્યો તો વીજકરંટ આપ્યો

4 મહિનાથી શકત સનાળા ગામે કાકાના ઘરે ગઇ હતી, બળજબરીનો પણ પ્રયાસ

8.રાણપુરના અળવ ગામે 3 નરાધમોએ અપહરણ કરી 18 દિવસ સુધી 20 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું

દારૂ પીવાની લત હોવાથી બુબાવાવ ગામની યુવતી નરાધમ સાથે વાડીએ ગઈ હતી

9.64 KG સોનાની દાણચોરીમાં કસ્ટડી માગશે રેવન્યૂ ઈન્ટેલિજન્સ, નાયક બનીને જેલમાંથી બહાર આવી શકે છે પીયૂષ જૈન

કાનપુરનો અત્તરનો વેપારી પીયૂષ જૈન નાયક બનીને જેલમાંથી બહાર આવી શકે છે. 

Read About Weather here

10.અમેરિકામાં કોરોનાની લહેરની સુનામી આવી! છેલ્લા 24 કલાકમાં 4 લાખ 65 હજાર કેસ, 1777 લોકોના મોત

કોરોના ફરી વિશ્વને ભયભીત કરી રહ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટ પણ વિશ્વના 120થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here