આજના ઈવનિંગ ન્યૂઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
  • રાજકોટમાં ટીપી રોડને લઇ રાજકીય ઇશારે નકશો બદલ્યાના આક્ષેપ સાથે લોકો રસ્તા પર ઉતર્યા, મહિલાઓ ચોધાર આંસુએ રડી, બે મહિલા સહિત 4 બેભાન
  • રેવન્યૂ અધિકારી ખેડૂતો પાસેથી મોટો તોડ કરતા હોવાનો આક્ષેપ કરનાર રાજકોટ ભાજપ અગ્રણી ચેતન રામાણી ગાંધીનગર દોડી ગયા
  • રાજકોટમાં સાંજે ભાજપની કારોબારી, રામ મોકરિયાની ગેરહાજરીમાં રૂપાણી આવશે કે નહીં તે સવાલ, જૂના જોગીઓ આવશે તો તેનું કદ વધશે

Read Local News / Articles : Saurashtra , Gujarat

  • ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજકોટમાં 3.5 કરોડના ખર્ચે બનતી 100 બેડની ઇન્ડો-અમેરિકન હોસ્પિ.ની કામગીરી પૂરજોશમાં, કોઇ પણ સ્થળે ખસેડી શકાશે
  • સુરતમાં ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
  • ગુજરાતમાં ભાજપે CM સહિત તમામ મંત્રીઓ બદલ્યા, હવે કોંગ્રેસમાં લડાયક નેતાની જરૂર છેઃ રાહુલ ગાંધીને MLA શેખની સલાહ
  • નેશનલ એડવાઇઝરી ગ્રુપ 2 અઠવાડિયાંમાં પોલિસી તૈયાર કરશે, 44 કરોડ બાળકોનાં વેક્સિનેશન બાબતે પણ નિર્ણય લેવાઈ શકે છે
  • ડાંગના સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત, બાઇકસવાર એક યુવક 20 ફૂટ સુધી ઢસડાયો

Read About Weather here

  • સુરતમાં રિક્ષાચાલકની વ્યથા:’સાહેબ, ઘર વેચીને દીકરીને ભણાવી, દેવું થઈ ગયું તો પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો, જીવવાની ઈચ્છા ન રહેતાં આપઘાતનો પ્રયાસ કર્યો’
  • કૌન બનેગા કરોડપતિ:હોટ સીટ પર ‘તારક મહેતા..’ની ટીમ ધમાલ મચાવશે, શોનો લાસ્ટ એપિસોડ 17 ડિસેમ્બરે ટેલિકાસ્ટ થશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here