1.બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનારા વધુ 2 આરોપીની ધરપકડ, પોલીસે 23 લાખ જપ્ત કર્યા
અત્યારસુધીમાં પેપર લીક કાંડ મામલે કુલ 11માંથી 8 આરોપીની ધરપકડ થઈ
Visit Saurashtra Kranti Homepage here
2. રાજકોટમાં મનપાની ફૂડ શાખાના ચેકીંગમાં ખોડિયાર, રામેશ્વર અને જનતા ડેરીનું દૂધ નાપાસ, રૂ.75થી 1 લાખનો દંડ
આજે આરોગ્યના દરોડા દરમિયાન વિઘ્નેશ્વરી પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાંથી 12 લીટર વાસી કોલ્ડ્રીંક્સનો સ્થળ પર નાશ કરાયો
અનામ ઘૂઘરાને ખાઘ્ય તેલ ડિસ્પ્લે કરવા અંગે નોટીસ ફટાકરાઈ
3.દુઃખદ ઘટનાઃ છેલ્લા ૪ મહિનામાં ચોથા ભારતીય શૂટરે મોતને ગળે લગાડયું
શૂટર ચેમ્પિયન કોનિકા લાયકે આત્મહત્યા કરીઃ સોનુ સુદે કહ્યું માત્ર મારૂ જ નહિં, માત્ર ધનબાદ જ નહીં, આખા દેશનું દિલ તૂટી ગયું
4.પાકિસ્તાનનું કલીનસ્વીપઃ અંતિમ ટી-૨૦માં ૨૦૮ રનનો મહા ટાર્ગેટ પણ ચેઝ કરી લીધો
5.ઓમિક્રોનથી સુરક્ષાનું કવચ : વિદેશોમાં રસીકરણ શરૂ
આવતા વર્ષથી સ્વાસ્થ્ય કર્મીઓ – જોખમ ધરાવતી વસ્તીને ત્રીજો ડોઝ આપવા તૈયારી
6.અમેરિકામાં ત્રાટકેલા વાવાઝોડાએ લીધો 5 લોકોનો જીવ:પાંચ લાખ ઘરોમાં વીજળી થઇ ગૂલ
7. બાળકોની રસી ‘કોવાવેકસ‘ને WHOએ આપી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી
WHOનું માનવું છે કે ઓછી આવકવાળા દેશોમાં આ વેકસીનથી રસીકરણ ઝડપી બનશે
8.યુકેમાં ફરી કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં ૯૩,૦૪૫ કેસ સામે આવતા ખળભળાટ
બ્રિટન રેકોર્ડ કેસથી ચિંતાતૂર : જાન્યુઆરી પછી સૌથી વધુ કેસ : ફ્રાન્સે પ્રવાસ પર લગાવી પાબંદી
9.જ્યારે કોઈ છોકરી 18 વર્ષમાં વોટ કરી શકે તો પછી જીવનસાથીની પસંદ કેમ નહીં : ઔવેસી
જો સરકાર સેક્સુઅલ અને લિવ-ઈનના કાયદાકીય અધિકારો આપી રહી છે તો 18 વર્ષની ઉંમરમાં લગ્ન કેમ નથી કરતા? છોકરાઓ માટે લગ્નની ઉંમર 21 થી ઘટાડીને 18 વર્ષ કરવી જોઈએ
Read About Weather here
10.જમ્મુ અને કાશ્મીરમાં આજે રાત્રે ઉષ્ણતામાનનો પારો ખૂબ જ નીચો જવાની અને સંખ્યાબંધ સ્થળોએ સીઝનની સૌથી વધુ ઠંડી આજે રાત્રે રહેવાની સંભાવના: દિવસ દરમિયાન દ્રાસમાં માઈનસ ૩.૮ અને વહેલી સવારે માઇનસ ૧૮.૧ ડિગ્રી રહ્યું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here