આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.સ્કૂલો ફરીથી ઓનલાઈન કરો, સામાજિક અને રાજકીય-ધાર્મિક મેળાવડા બંધ કરો, રેસ્ટોરાં-થિયેટરોમાં 50% કેપેસિટી કરી નાંખો

રાજ્યમાં કોરોનાના દરરોજ 1200થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. જેથી સ્કૂલોમાં અનેક વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યાં છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.હરપ્રીત ચાંડી હાડગાળતી ઠંડી વચ્ચે એકલા જ 40 દિવસમાં 1100 કિમી અંતર કાપી દક્ષિણ ધ્રુવ પર પહોંચી

ભાંગડા અને પંજાબી ગીતો સાંભળી યાત્રાને આનંદદાયક બનાવી,માર્ગમાં ગંભીર માંદગી, 112 કિમી ઝડપથી ફૂકાતા પવન અને માઈનસ 50 ડિગ્રી તાપમાનની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરેલો

3.ચાર વર્ષથી સાથે હતા, કલાકો સુધી મૃત મોર પાસે બેસી રહ્યો, લોકો દફનાવવા ગયા તો પાછળ પાછળ ગયો

બે મોર વચ્ચેની મિત્રતા અને તેમનો પ્રેમ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ચાર વર્ષ જોડે રહ્યા બાદ એક મોરનું મૃત્યું થયું.

4.નવા વર્ષે ઐશ્વર્યા રાયની પાકિસ્તાની હમશકલ છવાઈ, ચાહકો જ નહીં અભિષેક ને આરાધ્યા પણ કન્ફ્યૂઝ થશે!

આમના ઈમરાન પાકિસ્તાની બ્લોગર છે,બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા પર ચાહકો કાયલ છે. 

5.અમદાવાદમાં રડમસ થઈ વિદ્યાર્થી બોલ્યો, કોરોનામાં પિતા ગુમાવ્યા, જો તેમને વેક્સિન મળી હોત તો આજે મારી સાથે આવ્યા હોત

વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વેક્સિન સેન્ટરમાં ડેકોરેશન કરાયુંકેટલીક શાળાઓમાં વાલીઓ બાળકોને લઈને રસી અપાવવા માટે આવ્યાં

6.ચીનના વીડિયોના જવાબમાં ભારતે બહાર પાડ્યો ફોટો; તિરંગાની સાથે 30 સશસ્ત્ર ભારતીય સૈનિક LAC પર તહેનાત

નવા વર્ષના પ્રસંગે ગલવાનમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તેનો એક ફોટો બહાર આવ્યો છે. જોકે હજી સુધી આ ફોટાની પુષ્ટિ આર્મીએ કરી નથી.

7.રબાડાના શોર્ટ પિચ બોલ પર બુમરાહે સિક્સ મારી, વાઈફ સંજનાનું રિએક્શન વાઈરલ

DAY-1 સ્ટમ્પ્સ સુધી દ.આફ્રિકાનો સ્કોર 35/1 હતો

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બુમરાહની સિક્સે ફેન્સને મનોરંજન પૂરૂ પાડ્યું હતું.

8.સુરતમાં કુંવારો હોવાનું કહીને ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી, ગર્ભપાત કરાવી તરછોડી દીધી

બેંકમાં નોકરી કરતા યુવકે યુવતીને ક્રેડીટ કાર્ડ અપાવવાના બહાને ફોન અને મેસેજ કરી પ્રેમજાળમાં ફસાવી હતી

આત્મહત્યા કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી થયેલી યુવતીનો ગર્ભપાત કરાવી તરછોડી

9.સુરતના લિંબાયતમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે જાહેરમાં ડીજેની ધૂન સાથે જન્મદિવસની ઉજવણી, ઠંડા-પીણાથી બર્થ ડે બોયને નવડાવ્યો

વાઇરલ વીડિયો બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ઝાલાનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નથી

Read About Weather here

10.સુરતમાં ભાજપના નદી ઉત્સવ બાદ કોંગીજનોએ તાપીની ગંદકી ઉજાગર કરી, ખાડી કિનારે લોકજાગૃતિના કાર્યક્રમો કર્યા

કોંગ્રેસ દ્વારા તાપી નદીની વાસ્તવિકતા છતી કરવા પ્રયાસ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here