આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.AAPના નેતાનો દારૂ પીધાનો રિપોર્ટ પોઝિટિવ,ઈસુદાને કહ્યું- ઈશ્વરના સોગંદ ખાઉ છું, મે જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો’

ઈસુદાન ગઢવીનો 12 દિવસે જેલમાંથી છૂટ્યા બાદ હવે લિકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ભાજપની મહિલા કાર્યકરે ઈસુદાન સામે નશાની હાલતમાં ગેરવ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

2.રાજપીપળાના જોષી પરિવારે કહ્યું, અમારી નજર સામે 12 મૃતદેહોને ઊંચકીને લઈ જતાં જોયા, દૃશ્યો મગજમાંથી જતાં નથી

વૈષ્ણોદેવી મંદિર નજીક ભાગદોડમાં રાજપીપળાનો જોષી પરિવાર ફસાયો હતો

ભાગદોડમાં વિખૂટો પડી ગયેલો પરિવાર એક કલાક બાદ મળ્યો, તમામ હેમખેમ

3.રાજકોટમાં 22 લોકોના પરિવારમાં 1થી 68 વર્ષના 15 સભ્ય એકસાથે સંક્રમિત થયા હતા, પરસ્પરની હૂંફે કોરોનાને હરાવ્યો હતો

4 દર્દી તો ડાયાબિટીસ, અસ્થમા અને કેન્સરથી પણ પીડિત હતા

એક તબક્કે 3 BHKનું કોવિડ સેન્ટર પણ ભાડે લેવું પડ્યું હતું

4.રાજ્યની સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના કોર્સમાં નવા વૈકલ્પિક વિષયો, ખેતી-ટૂરિઝમ સહિતના સબ્જેક્ટ; વૈદિક ગણિત ફરજિયાત શિખડાવાશે

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને નવા વિષયો અંગેની માહિતી આપી

2021-22થી 102 સ્કૂલ અને 2022-23થી 223 સ્કૂલમાં સાત વૈકલ્પિક વિષયને મંજૂરી

5.અખિલેશે કહ્યું- જો સપાની સરકાર બનશે તો ઘરેલુ વીજ-ગ્રાહકોને 300 યુનિટ વીજળી મફત અને ખેડૂતોને પણ સિંચાઈ માટે વિનામૂલ્યે વીજળી મળશે

સમાજવાદી પાર્ટીએ ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપવાનું વચન આપ્યું છે

6.બાઈક પર સારાને ફરવા લઈ જતા વિકી કૌશલ ફસાઈ ગયો, બાઈકનો નંબર નકલી હોવાથી અસલી માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી

વિકી સારાને જે બાઈક પર ફરવા લઈ ગયો હતો તે બાઈકનો નંબર નકલી હતો

વિકીએ ‘લુકા-છુપી-2’ ફિલ્મના શૂટિંગ દરમિયાન નકલી નંબરની બાઈકનો ઉપયોગ કર્યો હતો

7. ભિવાનીમાં પર્વત ધસી પડ્યો, 20-25 લોકો દટાયા; ત્રણના મૃતદેહ બહાર કઢાયા, રાહત અને બચાવ કાર્ય ચાલુ

ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે

8.’હમ બને તુમ બને એક દુજે કે લિયે…’ ગીત પર ભૂતપૂર્વ કોચનો ધમાકેદાર ડાન્સ, વીડિયો વાઇરલ

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો ધમાકેદાર ડાન્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

9.ફિલ્મ ‘જર્સી’ની એક્ટ્રેસ મૃણાલ ઠાકુર કોવિડ પોઝિટિવ, કહ્યું, ‘જો તમે મારા સંપર્કમાં આવ્યા હો તો પ્લીઝ ટેસ્ટ કરાવી લો’

એક્ટ્રેસે કહ્યું, જો તમે મારા સંપર્કમાં આવ્યા હો તો પ્લીઝ વહેલી તકે તમારો ટેસ્ટ કરાવી લો

Read About Weather here

10.અમદાવાદ શહેર આચાર્ય સંઘના અધ્યક્ષ તરીકે નીરવ ઠક્કરની નિમણૂંક કરાઈ

જુના હોદ્દેદારોની નિમણૂક પુરી થતા સર્વાનુમતે હોદેદારો અને કારોબારી સભ્યોની નિમણૂંક

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here