1.યુક્રેને મોદી પાસે માગી મદદ, કહ્યું- રશિયા તમારું માનશે, તમે વાત કરો, રશિયાના 50 સૈનિક અને યુક્રેનના 9 નાગરિકનાં મોતનો દાવો
રશિયાએ કહ્યું- યુક્રેનના લોકોને જોખમ નથી, માત્ર સૈન્ય ઠેકાણાં જ નિશાન પર
Visit Saurashtra Kranti Homepage here
2.રશિયા- યુક્રેનના યુદ્ધે પગલે સેન્સેક્સમાં 2702 અંકનો રેકોર્ડ કડાકો, નિફ્ટી 17000ની નીચે; ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા
ભારતીય શેરબજારો પર આજે રશિયા-યુક્રેનના યુદ્ધની અસર જોવા મળી હતી. સેન્સેક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.
3. વિદ્યાર્થીએ કહ્યું, ‘સવારે 3.30 વાગ્યાથી ધડાકાના અવાજ સંભળાય છે, અડધા શહેરમાં લાઈટ નથી’, જીવન-જરૂરી વસ્તુઓ
મેડિકલનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ હજુ યુક્રેનમાં ફસાયા
4.79 વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચને માત્ર એક કિકમાં જ કાચની દીવાલ તોડી નાખી, ચાહકોએ કહ્યું- ‘એન્ગ્રી યંગ મેન’
અમિતાભે સોશિયલ મીડિયામાં સેટની તસવીરો શૅર કરી
5.’ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ જ થિયેટરમાં રિલીઝ થશે, નામ બદલાશે નહીં
ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલાં જ કોર્ટમાં સુનાવણી થઈ હતી
6.રાજ્યમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ ઊગતા હાથલા થોરનું ફળ પ્રક્લિપિયર કેન્સરની સારવાર માટે ઉપયોગી
જામનગરની PhDની વિદ્યાર્થિનીએ નવરચના યુનિ. અંતર્ગત રિસર્ચ પેપર રજૂ કર્યું
7.કાવ્યાએ રિલેશનશિપ બ્રેકના બીજા દિવસે સુરતમાં યુવતીનું ગળું કપાયું; હવે તેને સતત ભય રહે છે કે પોતાનું ગળું તો નહીં કપાય ને…
કાવ્યા ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી. એની ઈન્સ્ટીટ્યૂટ એક કોમ્પલેક્સના ફોર્થ ફ્લોર પર હતી.
8.પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાએ કહ્યું- હું સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી, તો તેની જાહેરાત કેમ કરું?
સેનેટરી નેપકિન કરતા મેન્સ્ટ્રુઅલ કપ વધુ સારા છે
9.મલાઈકા અરોરાએ માત્ર શોર્ટ શર્ટ પહેર્યો, યુઝર્સે કહ્યું- ‘પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ?’
મલાઈકા અરોરા ઓવરસાઇઝ્ડ શર્ટ તથા સ્વેટરમાં જોવા મળી
Read About Weather here
10.અદા શર્માને બપ્પીદા સાથે તુલના કરવી ભારે પડી, ચાહકોએ કહ્યું- ‘આ ઘણું જ અપમાનજનક છે’
અદા શર્માએ બ્રા-લેસ આઉટફિટ પહેરીને બપ્પીદાની જેમ ગોલ્ડન જ્વેલરી પહેરીને ફોટો શૅર કર્યો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here