1.લગ્ન પ્રસંગ, નાઇટ કર્ફ્યૂ અને ઓફલાઇન શિક્ષણ પર મળી શકે છે મોટી છૂટછાટ, સંક્રમણની સ્પીડ ઘટતાં રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ હળવી થઈ શકે છે
આજે કેબિનેટની બેઠકમાં નવી એસઓપીમાં કેટલાક ફેરફાર કરવાની ચર્ચા થઈ હતી
Visit Saurashtra Kranti Homepage here
2.ગુજ્જુ ગર્લફ્રેન્ડ માટે બ્રિટિશ એન્જિનિયરે ઓનલાઇન ‘વર્ડલ’ ગેમ બનાવી, દુનિયા ગાંડી થઈ, હવે ન્યૂયોર્ક ટાઇમ્સે કરોડો રૂપિયામાં ખરીદી લીધી
ગેમને જોશ વૉર્ડલ નામના સોફ્ટવેર એન્જિનિયરે બનાવી
‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’એ સાત આંકડાની જંગી રકમ ચૂકવીને ખરીદી
3.કરનાળીના કુબેર ભંડારી મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા ઉઘરાવતા 3 નકલી વ્યંઢળને અસલી વ્યંઢળોએ અર્ધનગ્ન કરીને ફટકાર્યા
ત્રણેય નકલી વ્યંઢળોને વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજે ઝડપી લીધા હતા
4.ફ્રી ફાયર ગેમમાં પૈસા ખૂટ્યા તો મમ્મીના ઘરેણાં, પિતાની ગોલ્ડ ચેઈન અને 20 હજારની રોકડ ચોરી કરી
MPમાં ઓનલાઈન ગેમની સાઈડ ઈફેક્ટ્સ વધી રહી છે, ખાસ કરીને બાળકોમાં. આવો જ એક કિસ્સો છતરપુરમાં સામે આવ્યો છે, જ્યાં ફ્રી ફાયર ગેમની લતના કારણે બે બાળકોએ પોતાના જ ઘરમાં ચોરી કરી છે.
5.ફેબ્રુઆરીમાં આવે છે ઓડી-કિયા-લેક્સસ-જીપ અને MGની સુપર લક્ઝુરિયસ કાર, આવા હશે ફીચર્સ અને પ્રાઈસ!
બલેનોનું નવું મોડેલ પણ આવશે
6.ગુજરાતી સિંગર મંગેતર પવન જોષી સાથે ગડા હાઉસની મહેમાન બની, જેઠાલાલને મળીને ખુશ થઈ ગયાં
પવન જોષીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી
7.ઈન્ડિયા 1000મી વનડે રમનારી વર્લ્ડની પહેલી ટીમ બનશે, વિડિંઝ ટીમને અમદાવાદની મહેમાનગતિ ગમી ગઈ
અમદાવાદની મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે નહીં
કોલકાતામાં આયોજિત T20 સિરીઝમાં 75% દર્શકોને પ્રવેશ મળશે
8.ગુજરાતમાં ફરીવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શીતલહેરની શક્યતાઓ
ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી 4 ડિગ્રી ઘટી
આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી
9.સ્કૂલમાં ભણતાં બાળકોનાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થશે સેન્ટર, તમામ વસ્તુઓ પૂરી પાડશે
વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરમાં બાળકોને તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે
રોજ 100થી બાળકો સેન્ટરની મુલાકાત લઇ શકે એવું આયોજન કરાશે
Read About Weather here
10.બપોર સુધીમાં નવા 168 કેસ નોંધાયા, ગઈકાલે એક જ દી’માં 4નાં મોત જેમાંથી ફક્ત એક દર્દી વેક્સિનેટેડ હતા
ગઈકાલે પોઝિટિવ કેસ કરતા ત્રણ ગણા એટલે કે 1371 દર્દીને કોરોનામુક્ત
આ ગતિએ બે સપ્તાહમાં દર્દીની સંખ્યા 500થી ઓછી થવાની શક્યતા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here