આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.590 ખેલાડીઓ સામે બોલી લાગશે, જેમાંથી 370 ઈન્ડિયન અને 220 વિદેશી; હરાજી 12-13 ફેબ્રુઆરીએ થશે

આ વર્ષે IPLનું મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં થશે. મંગળવારે BCCIએ 590 ખેલાડીની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.સહકારી મંડળીઓ પરના ટેક્સ અને સરચાર્જ ઘટાડાયા, મંડળીઓનું રિઝર્વ વધશે, એ નાણાં સમાજ ઉપયોગમાં આવશે

સહકારી મંડળીઓ પરનો અલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ, જે અગાઉ 18 ટકાથી 15 ટકા કરાયો

મંડળીઓમાં સરચાર્જ, જે 12 ટકા હતો એ ઘટાડીને સાત ટકા કરાયો

3.સબા આઝાદથી લઈ કેટરીના કૈફ-કંગના રનૌત સુધી, હૃતિક રોશનનું નામ આ એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું છે

હાલમાં હૃતિક રોશન એક્ટ્રેસ-સિંગર સબા આઝાદ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે

4.શિલ્પા શેટ્ટી વર્ક આઉટ કર્યા બાદ બેભાન થઈ ગઈ? એક્ટ્રેસે કહ્યું- ‘માર ડાલા અલ્લાહ…’

શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો

5.અમદાવાદમાં શિક્ષિકા પત્ની પર શંકા રાખી પતિએ ટ્યુશન ક્લાસ બંધ કરાવ્યા, તું મને ગમતી નથી કહીને ઘર છોડી જતો રહ્યો

પત્ની પગારના પૈસા ના આપે તો પતિ જાનથી મારી નાખવીની ધમકી આપતો

6.ગુજરાતના અનેક વિસ્તારોમાં ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ, 15 ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર રહેશે, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડીગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા

જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝકાળ વર્ષા

7.સંક્રમણ ઘટ્યું પરંતુ મોતના બનાવો વધ્યા, 24 કલાકમાં 7 કોરોનાગ્રસ્તોના મૃત્યુ, 418 નવા કેસ સામે આવ્યા

કુલ 1586 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરાયા

8.કામરેજમાં લાકડાના ફટકા ઝીંકીને રાજસ્થાની યુવકને ટ્રાન્સપોર્ટના સાથી કર્મીએ હુમલો કર્યો, સારવાર દરમિયાન મોત

હુમલાખોરને ઝડપી લેવા પોલીસે ટીમ બનાવી

9.21 દરખાસ્તને મંજૂરી, વોર્ડ નં.1,9 અને 12માં 2.35 કરોડનાં ખર્ચે રોડ-રસ્તા બનશે, 27.90 કરોડના ખર્ચે ન્યારી ડેમ-1ની પાઇપલાઈન નખાશે

ડ્રાઈવરના પગારના 4.11 સહિત 29.85 કરોડના ખર્ચને બહાલી

ન્યારી-1 ડેમથી જેટકો સુધીની 8 કિલોમીટરની પાઈપલાઈન નખાઈ ગયા બાદ પાણી વિતરણ વ્યવસ્થામાં સરળતા રહેશે

Read About Weather here

10.ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થપાશે

ગિફટસીટીમાં શિપ લીઝીંગ શરુ થશે તેમ દિવ્યભાસ્કરે ગઇકાલે જણાવ્યું હતું

ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here