1.1000 લોકોની સાથે રેલી કરી શકાશે; 500 લોકોની ઈનડોર મીટિંગ, 20 લોકોની સાથે ઘરે-ઘરે પ્રચારની પણ છૂટ
દેશમાં વધતા કોરોનાના કેસ અને 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી રેલીઓ અને રોડ શો પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
2.શિપિંગ કારોબારનો કરોડોનો ફાઇનાન્સનો ધંધો વાયા ગિફ્ટ સિટીના IFSCથી ગુજરાત આવશે, નાણામંત્રી જાહેરાત કરે એવી શકયતા
હાલમાં શિપ લીઝિંગ ભારતથી થતું નથી, એ ગિફ્ટ સિટીથી શક્ય બનશે
અગાઉના ગિફ્ટ સિટીને લઈને એરક્રાઇટ લીઝિંગ , બુલિયન એક્સચેંજની જાહેરાત થઈ હતી
3.BCCI સામે આક્ષેપ કરતાં કહ્યું- બોર્ડમાં કોઈ મોટી ઓળખાણ નહોતી એટલે જ કેપ્ટન ન બન્યો; હું ભારતનું નેતૃત્વ કરવા સક્ષમ હતો
ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધા પછી હરભજન સિંહનું ચોંકાવનારું નિવેદન સામે આવી રહ્યું છે.
4.હૃતિક રોશન ને સબા આઝાદ છેલ્લાં ઘણાં સમયથી એકબીજાને ડેટ કરે છે, ગયા મહિને ગોવામાં વેકેશન મનાવ્યું હતું
હૃતિક રોશન પહેલાં સબા એક્ટર ઈમાદ શાહ સાથે લીવ ઇનમાં રહેતી હતી
5.તેજસ્વી વિનર બનતા ચાહકો સહિત સેલેબ્સ નારાજ; સો.મીડિયામાં ‘boycott’ ટ્રેન્ડ થયું, ગૌહર-કામ્યાએ પ્રતીકને અસલી વિજેતા ગણાવ્યો
શ્વેતાએ વિનર ડિકલેર થાય તે પહેલાં જ શોની વિનર તેજસ્વી પ્રકાશ હોવાની વાત કહી દીધી હતી
6.જાતિગત ટિપ્પણી કેસમાં ‘બબીતાજી’ મુનમુન દત્તાની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી, ગમે ત્યારે ધરપકડના ભણકારા
ગયા વર્ષે મુનમુન દત્તાએ એક વીડિયોમાં જાતિગત ટિપ્પણી કરી હતી
7.અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈનાએ દીકરાને જન્મ આપ્યો, કુનાલ કપૂરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
લગ્નના 7 વર્ષ બાદ નૈના-કુનાલ પેરેન્ટ્સ બન્યા
8.મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીએ કહ્યું, ‘લતાજીની તબિયત સુધારા પર છે, તેમણે આંખો પણ ખોલી અને ડૉક્ટર સાથે વાત પણ કરી’
22 દિવસે લતા મંગેશકર કોરોના તથા ન્યુમોનિયામાંથી સાજાં થયાં
9.અમદાવાદમાં 100ની સ્પીડે આવતી કાર ડિવાઈડર સાથે ભટકાઈને રોંગ સાઈડમાં પલટી ખાઈ ગઈ, એક્ટિવા ચાલકનો આબાદ બચાવ
અકસ્માત કરનાર ચાલક દારૂ પીધેલો હતો કે કેમ તેની તપાસ હાથ ધરાઈ
Read About Weather here
10.રાજકોટમાં બાઇક પર સ્કૂલે જતા ધો.12ના બે વિદ્યાર્થીઓને બેકાબૂ ટ્રકે અડફેટે લીધા, એકનું મોત, બીજાની હાલત ગંભીર
કોઠારીયા ગામમાં રહેતા બંને મિત્રો પીડીએમ કોલેજની પાછળ સર્વોદય સ્કૂલે અભ્યાસ અર્થે જતા હતા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here