આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.સોરેન સરકારની રાજ્યની પ્રજાને ગણતંત્ર દિનની ભેંટ, 26 જાન્યુઆરીથી પેટ્રોલમાં 25 રૂપિયા ઘટશે; વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન માટે ક્રેડિટ કાર્ડ અપાશે

રાંચી

ઝારખંડમાં પોતાની સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને પેટ્રોલ સસ્તુ કરીને મહત્વપૂર્ણ ભેટ આપી છે. 

Visit Saurashtra Kranti Homepage here

2. સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય આચરી હત્યા કરનારને આજીવન કેદ, સજા સાંભળતા નરાધમે જજ તરફ ચપ્પલ ફેંક્યુ

મધ્યપ્રદેશના 27 વર્ષીય આરોપીએ બાળકી સાથે બદકામ કર્યું હતુ

નરાધમને જેલવાસની સાથે સાથે એક લાખનો દંડ પણ કરવામાં આવ્યો

3.દ.આફ્રિકાને જીતવા માટે 305 રનની જરૂર, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 174 રનમાં ઓલઆઉટ; વિરાટ-પુજારા ફ્લોપ

DAY-3 સ્ટમ્પ્સ સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 16/1

4.અફઘાનિસ્તાનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ઘાની વર્ષ 2021ના સૌથી ભ્રષ્ટ લોકોની યાદીમાં સામેલ, આ યાદીમાં અન્ય કોનો સમાવેશ થાય છે તે જાણો

આ યાદીમાં સિરીયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તૈયપ અર્દોગન, ઓસ્ટ્રેલિયાના ભૂતપુર્વ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્ઝનો પણ સમાવેશ

5. અકસ્માત બાદ માથામાં 8 ટાંકા આવ્યા, લોહીના ગઠ્ઠા જામી ગયા; રેપર બાદશાહની ટીમ રાયપુર પહોંચી

છત્તીસગઢના સુકમા જિલ્લાનો રહેવાસી સહદેવ મંગળવારની રાતે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જગદલપુરની ડિમરાપાલ મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે.

6. કોહલી કેમ હાઇ સ્કોર નોંધાવી શકતો નથી? એક્સપર્ટ્સે સતત એકની એક ભૂલ કરી 10 વાર આઉટ થવાની ‘વિરાટ’ નબળાઈ છતી કરી

દ.આફ્રિકા વિરુદ્ધ પહેલી ટેસ્ટની બંને ઈનિંગમાં કોહલી આઉટ સાઈડ ઓફ સ્ટમ્પના બોલ પર આઉટ

7. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં અલંકાર ટાવર બહાર બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી, બે ઇજાગ્રસ્ત, એકની અટકાયત

બે વિદ્યાર્થી જૂથ વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો. તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી

8.જૈન પરિવારના એકના એક દીકરાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી; અમેરિકામાં એક કરોડની નોકરી છોડી

ગુજરાતમાં વડોદરા નજીકના ચાણસદ ગામમાં મહંત સ્વામીએ દીક્ષા આપી

9.બે દિવસ પહેલાં જ GF મલાઈકા સાથે કરિશ્માના ઘરે પાર્ટી માણી, સૈફ-કરીનાથી લઈ અમૃતા સહિતના સેલેબ્સ હાજર હતા

અર્જુન કપૂરે 25 તથા 26 ડિસેમ્બરના રોજ બે અલગ અલગ પાર્ટીમાં હાજરી આપી હતી

Read About Weather here

10. દિલીપ જોષી 13 વર્ષથી ‘જેઠાલાલ’નો રોલ ભજવીને કંટાળી ગયા? સિરિયલ ક્યારે છોડશે?

દિલીપ જોષીએ કહ્યું, ‘ટીવીના માધ્યમે મને બધું જ આપ્યું છે ‘

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here