1.નાના ભાઈ પર પણ હુમલો કર્યો, કહ્યું- વારંવાર નશામુક્તિ કેન્દ્રમાં મોકલતાં હતાં એટલે હત્યા કરી
નાના ભાઈને તાત્કાલિક સિરસાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
રાજસ્થાનના હનુમાનગઢના 15 વર્ષના બાળકે બુધવારે મોડી રાતે ખાટલા પર સૂતેલાં તેનાં માતા-પિતાની કુહાડીથી હુમલો કરી હત્યા કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
2. કાંકરિયાના પ્રકરણમાં વધુ 6 આરોપીની ધરપકડ, અત્યારસુધીમાં 10 ઝડપાયા; 150 આદિવાસી હિન્દુનું ધર્માંતરણ કરાવ્યું હતું
આરોપીઓને વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી
પાલેજના રિઝવાન પટેલ, પાટણ સમીના યાકુબ, જંબુસર મસ્જિદનો કર્તાહતા ઐયુબ પટેલ, આછોડના ટ્રસ્ટના 2 હોદ્દેદારોની ધરપકડ
3. પાંડેસરાની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી ઈંટોના ઘા મારી હત્યા કરનારા નરાધમને સેશન્સ કોર્ટે ફાંસીની સજા કરી
એક વર્ષ પહેલાં રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને દેહાંતદંડની સજા કરાઈ, 45 સાક્ષીની સરતપાસ કરાઈ
સરકારપક્ષે આ ઘટનાને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી ફાંસીની સજાની માગ કરી હતી, જે માન્ય રખાઈ
4. વિરાટની લાડલી પહેલી વાર જોવા મળી, કોહલી બોલતો રહ્યો- ફોટો ના લેશો, પણ ફોટોગ્રાફર્સે ચહેરો કેપ્ચર કરી જ લીધો
પહેલી જ વાર 11 મહિનાની વામિકાનો ચહેરો જોવા મળ્યો
ટીમ ઇન્ડિયા આજે (16 ડિસેમ્બર) મુંબઈથી સાઉથ આફ્રિકના પ્રવાસે રવાના થઈ છે.
5. PM મોદીએ કહ્યું- એ ભ્રમ છે કે કેમિકલ વગર સારી ખેતી ન થાય, આ વહેમ કાઢી કેમિકલના વિકલ્પો પર કામ કરવું પડશે
અમિત શાહે કહ્યું- સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ – એન્ટરિંગ એ ન્યૂ એરા ઓફ કો-ઓપરેશન શીર્ષક હેઠળ આણંદમાં ત્રિદિવસીય કાર્યક્રમો યોજાયા હતા
6. ગુજરાતમાં પાંચમો કેસ વિજાપુરના પિલવાઈમાં નોંધાયો, કોરોના સંક્રમિત સાસુ-વહુમાંથી વહુનો રિપોર્ટ પોઝિટિવ
6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતાં સાસુ અને વહુને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે આ વેરિયન્ટ ગામડામાં પણ પહોંચી ગયો છે.
7. ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગેલી વિકરાળ આગ 5 કલાકે ઓલવાઇ, 3ના મોત, 15 ઇજાગ્રસ્ત, બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા
ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી.
8. હવે ૨૧ વર્ષ પહેલા છોકરીઓના લગ્ન નહિ થઇ શકે
મોદી સરકારની કેબિનેટે ગઇકાલે મહિલાઓના વિવાહની કાનુની ઉંમરને ૧૮થી વધારી ૨૧ વર્ષ કરવાને લગતા પ્રસ્તાવને મંજુરી આપી હતી.
9. શું થશે મોંઘુ અને શું મળશે સસ્તુ ?
ડોલર સામે રૂપિયો ૨૦ મહિનાની નીચી સપાટીએ લપસ્યો
રૂપિયો ૪૦ પૈસાની નબળાઇ સાથે ૭૬.૨૮ ના સ્તર પર બંધ થયો હતો : ૨૪ એપ્રિલ ૨૦૨૦ પછી રૂપિયાનું આ સૌથી નબળુ સ્તર છે
Read About Weather here
10. કાશ્મીરમાં દાલ સરોવર થીજી ગયું : ઉત્તર ભારતમાં આગામી બે દિવસોમાં શીત લહેર
પશ્ચિમી હિમાલય ક્ષેત્રોમાં હિમવર્ષાની સમભાવના : હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું છે કે પંજાબ, હરિયાણા, ઉત્ત્।ર રાજસ્થાન અને ચંદીગઢમાં ૧૮ થી ૨૦ ડિસેમ્બરની વચ્ચે કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here