આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
  • ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણનો પગ પેસારો, પાલિકાએ વેક્સિનેશનની કામગીરી તેજ કરી,આજે 169 સેન્ટર પર રસીકરણની કામગીરી
  • ખૂબ જ તાવ, સતત ઉધરસ, બાળકોમાં ઓમિક્રોન વેરિયન્ટને આ ખાસ 6 લક્ષણથી ઓળખી શકાય છે
  • WHOના ઉચ્ચ અધિકારીનો દાવો; કોરોના વાઇરસના અગાઉના વેરિયન્ટની સરખામણીએ ઓમિક્રોન વધુ જીવલેણ નહીં

Visit Saurashtra Kranti Homepage here

  • રાજકોટમાં કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટની ઓફિસના તાળા તૂટ્યા, લેપટોપ, મોબાઈલ અને રૂ.1.50 લાખની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
  • જકોટમાં સત્તાવાર 458 મોત સામે 4200 અરજી આવી, તો કોરોનામાં કેટલા હોમાયા અને તંત્રએ કેટલા દર્શાવ્યા
  • ગાંધીનગરના કલોલમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા, કતારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનાર વ્યક્તિ કોરોના પોઝિટિવ
  • ભરૂચ જિલ્લા પોલીસ અને વેલ્ફેર હોસ્પિટલ દ્વારા પોલીસ ભરતીના ઉમેદવારો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

Read About Weather here

  • ગાંધીનગર પોલીસે શારીરિક કસોટી માટે આવતાં મહિલા ઉમેદવારો માટે ફિઝિયોથેરાપિસ્ટ તથા તેમનાં પરિવારજનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી
  • BCCIએ વિરાટને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, રાજીનામું ન આપતાં એક ઝાટકે કપ્તાની લઈ લીધી
  • વિકી-કેટ એકબીજાના થયાં, લગ્નની વિધિ પૂરી, સારા અલી ખાન-આલિયા ભટ્ટ રાતના આવશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here