આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવીનીંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

રાજકોટમાં 23 વર્ષની યુવતીનું રટણ ‘જીવવામાં રસ નથી, જિંદગી શું કામની, મરવું છે’, મનોવિજ્ઞાનની વિદ્યાર્થિનીએ 2 કલાક સમજાવી ફરી દુનિયામાં લાવી

રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, આજી ડેમ ઓવરફ્લો થવામાં એક ફૂટ બાકી

રાજકોટ ઓરાગ્ય વિભાગનું સાસુજી કા ઢાબા સહિત 15 રેસ્ટોરન્ટમાં ચેકિંગ, 32 કિલો ફુગવાળી ડુંગળી, 24 કિલો સડેલા બટેટા, 10 કિલો વેસ્ટ શાકભાજી મળ્યું

દોઢ મહિના બાદ રાજકોટ સિવિલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના ત્રણ દર્દી દાખલ, બપોર સુધીમાં શહેરમાં ‘શૂન્ય’ કેસ

Read Local News / Articles : Saurashtra , Gujarat

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી બન્યા, રાજપા સરકારમાં પણ રહી ચૂક્યા છે કેબિનેટ મંત્રી

સુપ્રસિદ્ધ યાત્રાધામ બાવીસીકોટડાનો કોઝવે ધોવાયો, ભક્તોને મંદિરે જવામાં ભારે મુશ્કેલી

જૂની સરકારના મંત્રીઓ નિરાશ ચહેરે કાર્યાલય ખાલી કરી રહ્યા છે, પોટલા ભરી ભરીને ફાઈલો વાહનમાં નાખી લઈ ગયા

Read About Weather here

નવા મંત્રીઓ પહોંચ્યા કમલમ, ઢોલ નગારા સાથે મુખ્યમંત્રી-મંત્રીઓનું સ્વાગત, પાટીલ-ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓની બેઠક

વિરાટે લીધો T-20 વર્લ્ડ કપ પછી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય, પોસ્ટમાં વર્ક લોડનો ઉલ્લેખ કર્યો

‘હું તો મારાં કામમાં એટલી બિઝી હતી કે રાજ કુંદ્રા શું કરે છે એ ખબર જ નહોતી’, પોલીસને આપેલા નિવેદનમાં શિલ્પા શેટ્ટીએ હાથ ઊંચા કર્યા

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here